1. Home
  2. Tag "Rain"

ગુજરાતમાં ખરીફ પાકનું વાવેતર વધ્યું : અંદાજીત 64.85 લાખ હેકટરમાં વાવેતર

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જો કે, છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ ખેતરમાં ઉભા પાકને નવુ જીવતદાન મળ્યું હતું. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 64.85 લાખ હેકટરમાં વાવેતર […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણને લીધે પાણીજન્ય, અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે કોરોનાનો રોગચાળો લગભગ કાબુમાં આવી ગયો છે. બીજીબાજુ ચોમાસાની સીઝન અને ભેજવાળું હવામાનને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મ્યુનિ.નાં ડે.કમિશનરે પણ ગંભીર નોંધ લઇ લાગતાવળગતાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ગત વર્ષે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે […]

ગુજરાતમાં 30મી જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી, NDRFની ટીમને એલર્ટ કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં આજે મંગળવારે સવારથી બપોર સુધીમાં 46 તાલુકામાં વરસાદ ભારે ઝાપટાં પડ્યા હતા. જ્યારે સોમવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 196 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ […]

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવકઃ ડેમ લેવલ 116.09 મીટર

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના કારણે નવા પાણીની સતત વક થઈ રહી છે. મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી નર્મદામાં નવા પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં લગભગ 21949 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નર્મદા ડેમાં […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ સિઝનનો 33 ટકા વરસાદ વરસ્યો

કચ્છમાં અત્યાર સુધીમાં 30 ટકા વરસાદ જળાશયોમાં નવા પાણીની આવક ઉત્તર ગુજરાતમાં ખેડૂતોમાં ફેલાઈ ખુશી અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. તેમજ જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજકોટના લોધિકામાં સૌથી વધારે 8 ઈંચ પાણી […]

સમગ્ર સોરઠ પંથકમાં મેઘાની મહેર, ગિરનારના પગથિયા પરથી પાણી વહેવા લાગતા અનોખો નજારો સર્જાયો

જૂનાગઢઃ સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે દિવસ દરમિયાન રાજકોટના ધોરાજીમાં ત્રણ ઈંચ, જુનાગઢના વિસાવદર, વંથલી, પોરબંદરના કુતિયાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જુનાગઢ શહેર અને તાલુકામાં આજે મેઘરાજા મનમૂકીને વરસતા ચારેકોર પાણી પાણી કરી દીધા હતા. શહેરમાં સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર બપોરે 2 વાગ્યા સુધી અવિરત રહી હતી. ચાર કલાકમાં ચાર […]

દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી, મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દિલ્હી:દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સતત શરૂ છે. આ દિવસોમાં મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વરસાદ અને પૂરને કારણે સામાન્ય જનજીવન પરેશાન થઈ ગયું છે. આ સાથે જ આજથી દેશના અન્ય ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. […]

મહારાષ્ટ્રમાં મેધતાંડવથી તબાહી સર્જાઈઃ  24 કલાકમાં ભૂસ્ખલન અને પુરથી 112 લોકોના મોત, અનેક લોકો લાપતા

મહારાષ્ટ્રમાં વરસાદ કહેર બનીને વરસ્યો અત્યાર સુધીમાં 112 લોકોએ જીવ ગુંમાવ્યા અનેક જીલ્લાઓમાં ભુસ્ખલન અને પુરની ઘટનાઓ લાખો લોકોનું સ્થળાંતર કરાયું   મુંબઈઃ સમગ્ર દેશભરમાં ચોમાસું બેસી ગયું છે, કેટલાક રાજ્યોમાં વરસાદે તાંડવ મંચાવ્યો છે, ભારેથી અતિભારે વરસાદ મહારાષ્ટ્ર માટે મોટી આફત બનીને આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે […]

महाराष्ट्र में बारिश-भूस्खलन से भारी तबाही, मुख्यमंत्री ठाकरे ने पीड़ितो को दिया पूरी मदद का आश्वासन

मुंबई, 24 जुलाई। महाराष्ट्र में पिछले कई दिनों से हो रही जबर्दस्त बारिश के चलते कई क्षेत्रों में स्थिति भयावह हो गई है। तमाम इलाकों में बाढ़ जैसे हालत हैं। नदी और नाले उफान पर हैं तो कई जगहों पर भूस्खलन की घटनाएं भी हुई हैं। महाराष्ट्र सरकार के आंकड़ों के अनुसार बारिश से उत्पन्न विकाट […]

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાયોઃ ધરોઈ ડેમમાં પીવા માટે જરૂરી જથ્થો જ ઉપલબ્ધ

ડેમમાં પાણીનો મર્યાદિત જથ્થાથી તંત્ર ચિંતિત ખેડૂતો પણ સિંચાઈ માટે વરસાદ ઉપર આધારિત અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. દરમિયાન ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલ માત્ર પીવા જેટલો જ જરૂરી પાણીનો જથ્થો હોવાથી તંત્ર ચિંતામાં મુકાયું છે. તેમજ આગામી દિવસોમાં જો વરસાદ નહીં આવે તો પાણીની પણ સમસ્યા ઉભી થવાની […]