Site icon Revoi.in

ચોમાસામાં દૂધીનું સેવન ખૂબ ગુણકારી ,તેનો રસ પણ આરોગ્યને કરે છે ફાયદો

Social Share

શાકભાજીમાં અનેક વિટામીન્સ અને મિનરલ્સ તથા ,પોષક તત્તવો સમાયેલા હોય છે, આમ તો લીલા તમામ શાકભાજીના જુદા જુદા ગુણો હોય છે જેમાં દુધીના પણ ખાસ ગુમ છે, વજન ઉતારવાથઈ લઈને પોષક તત્વો પુરા પાડવા માટે દુધીનું સેનવ કરવું ફાયદા કારક છે.

દુધીની તાસિર ઠંડી ગણાય છે જે એસિટિડીમાં રોહત આપે છે,તેનું સેવન શરીરમાં ઘટક તત્વોમાં વધારો કરે છે,દુધીનું સેવન કરવાથી પિત્તનો પણ નાશ થાય છે.દુધી મગજને શાંત રાખવામાં પણ ગુણકારી છે.

જાણો દુધી ખાવાના અનેક ફાયદાઓ