Site icon Revoi.in

ઉનાળાની ગરમીમાં કાચી ડુંગળીનું સેવન ખૂબ જ ગુણકારી -ગરમીથી આપે છે રાહત

Social Share

હવે ઉનાળાની શરુઆત થી ચૂકી છે ત્યારે ગરમી પણ ખૂબ લાગશે આવી સ્થિતિમાં દરેક લોકોએ પોતાના ખાનપાનની ખાસ સંભઆળ રાખવી જોઈએ બને ત્યા સુધી ઠંડીમાં શાકભાજી ફળોના રસનું સેવન કરવું જોઈએ,તીખો ખોરાક,તળેલો ખોરાક અને જંકફૂડ બંધ કરવું જોઈએ, આ સાથે જ એવો ખોરાક ખાવો જોઈએ કે જેનાથી શરીરમાં ગરમી ઓછી થાય અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે .એક અભ્યાસ પ્રમાણે ડુંગળી ખાવાથી ગરમીમાં રાહત મળે છએ, ઉનાળાની ગરમીમાં ડુંગળી  ખાવી જોઈએ.

ઉનાળામાં ડુંગળી ખાવાના ઘણા ફાયદાઓ છે તો ચાલો જાણીએ ડુગંળી કઈ રીત ેુનાળામાં ગુણકારી સાબિત થાય છે અને તેને ખાવાથી કેટલા ફાયદાઓ થાય છે.