Site icon Revoi.in

વાળ માટે દહીં બેસ્ટ ઓપ્શન – આટલી વસ્તુઓને દહીમાં મિક્સ કરીને માસ્ક બનાવી વાળમાં લગાવાથી વાળ બને છે મુલાયમ

Social Share

સામાન્ય રીતે શિયાળો આવતાની સાથે જ સૌ કોઈને વાળ ખરવાની તૂટવાની ફરીયાદ થાય છે,આ સાથે જ વાળ બરછડ અને બેજાન બની જાય છે ,આ માટે વાળ ખુલ્લ ારાખી શકાતા નથી, લગ્ન પ્રસંગે વાળ ખુલ્લા રાખીએ તો વાળ વધુ ખરાબ થવાનો ડર રહે છેઆવી સ્થિતિમાં જ્યારે પણ તમને લાગે કે તમારા વાળ ખરાબ થી રહ્યા છે ત્યારે ઘરે જ દહીમાંથી માસ્ક બનાવીને ગર એઠવાડિયે વાળમાં અપ્લાય કરી દો,તમારા વાળ મુલાયમ બની જશે.

દહીંનો ઓલિવતેલ વાળો માસ્ક બનાવા માટે એક વાસણમાં 1 કપ દહીં  લો  તેમાં 2 ચમચી ઓલીવ  તેલ મિક્સ કરીને બાજુ પર રાખી દો. એક જગમાં લીંબુનો રસ અને પાણીનું મિશ્રણ બનાવો. ત્યાર બાદ  તમારા વાળને શેમ્પૂ કર્યા પછી, તમારા ભીના વાળ પર દહીં-તેલનો હેર માસ્ક લગાવો અને તેને 20 મિનિટ સુધી રહેવા દો.આ માસ્ક તમારા બેજાન વાળને મુલાયમ બનાવે છે.

આ સાથે જ 1 કપ દહીમાં અજધો કપ મધ મિક્સ કરીલો ત્યાર બાદ તેમાં 4 ચતમચી નારિ.યેળનું તેલ એડ કરીને ફરી મિક્સ કરો હવે જ્યારે વાળ વોશ કર્યા હોય અને તે કોરો હોય ત્યારે આ માસ્ક હેર પર અપ્લાય કરી દો ,અને 1 કલાક બાદ તેને વોશ કરીલો તમારા ફાટેલા વાળ રિપેર થશે અને રુસ્ક વાળ દૂર થશે.

આ સાથે જ 1 વાટકી દહીં  1 વાટકીઅને એલોવેરાને સારી રીતે મિક્સ કરો. હવે તમારા વાળ સંપૂર્ણપણે ઢંકાઈ જાય ત્યાં સુધી તમારા વાળના મૂળથી લઈને છેડા સુધી લગાવો.  અને એડધો કલાક સુધી આ હેરમાસ્કને વાળમાં જ રહેવાદો ત્યાર બાદ વોશ કરીલો આમ કરવાથી વાળ ખરતા એટકે છે