1. Home
  2. Tag "hair mask"

ડેન્ડ્રફથી લઈને હેરફોલ સુધી કંટ્રોલ કરશે અંજીર,હેર માસ્ક લગાવાથી વાળમાં આવશે ચમક

ખોટી જીવનશૈલી અને ખાનપાનની આદતોને કારણે માત્ર સ્વાસ્થ્ય જ નહીં વાળ પર પણ અસર થઈ રહી છે. નાની ઉંમરે છોકરીઓને સફેદ વાળ, વાળ ખરવા, ડેન્ડ્રફ અને માથાની ચામડી સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, છોકરીઓ તેમના વાળની સંભાળ રાખવા માટે ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે, પરંતુ તેમ છતાં વાળની સમસ્યા […]

શું તમે જાણો છો કાચું પપૈયું પણ વાળ માટે વરદાનરુપ છે, બસ આ રીતે હેરમાસ્ક બનાવીને કરો ઉપયોગ

કાચું પપૈયું વાળને કરે છે ફાયદો જાણીલો આ પપૈયાનો કઈ રીતે કરવો ઉપયોગ દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ અને આ માટે તે સ્કિન અને વાળની ખાસ કાળજી રાખે છે.વાળનું સુંદર હોવું તમારી સુંદરતામાં બે ગણો વધારો કરે છે જેથી વાળની કાળજી લેવી જરુરી છે, આમતો માર્કેટમાં અવનવા પ્રોડક્ટ્સ વાળ માટે આવે […]

વાળ માટે દહીં બેસ્ટ ઓપ્શન – આટલી વસ્તુઓને દહીમાં મિક્સ કરીને માસ્ક બનાવી વાળમાં લગાવાથી વાળ બને છે મુલાયમ

દહીંથી વાળ બને છે મુલાયમ દહીં વાળ માટે બેસ્ટ ઓપ્શન સામાન્ય રીતે શિયાળો આવતાની સાથે જ સૌ કોઈને વાળ ખરવાની તૂટવાની ફરીયાદ થાય છે,આ સાથે જ વાળ બરછડ અને બેજાન બની જાય છે ,આ માટે વાળ ખુલ્લ ારાખી શકાતા નથી, લગ્ન પ્રસંગે વાળ ખુલ્લા રાખીએ તો વાળ વધુ ખરાબ થવાનો ડર રહે છેઆવી સ્થિતિમાં જ્યારે […]

શિયાળામાં બે મોઢા વાળા માટે આ રીતે ઘરે જ બનાવો હેર માસ્ક, વાળ બનશે સુંદર અને કોમળ

બે મોઢા વાળા વાળથી મેળવો છૂટકારો શિયળામાં ફ્રૂટમાંથી બનાવો હેર માસ્ક શિયાળો આવતાની સાથે જ વાળ ખૂબ જ બરછડ, ફાટેલા બે મોઢા વાળા થઈ જતા હોય છે આ સિઝનમાં શેમ્પૂ અને કેમિકલ વાળા ઉત્પાદનોનો ઉપયોગ બને તેટલો ઓછો અથવા ન કરવો જોઈએ તેના બદલે નેચરલ વસ્તુઓના ઉપયોગ કરવાથી વાળ સુંદર બને છે. બે મોઢા વાળઆ […]

વાળને સફેદ અને શુષ્ક થતા બચાવવા છે? તો ટ્રાય કરો આ હેરમાસ્ક

જે લોકોને વાળ ઉતરતા હોય, વાળ શુષ્ક થઈ જતા હોય અથવા સફેદ થતા હોય તે લોકોએ આ પ્રકારના માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આ માસ્કથી વાળને લગતી અનેક પ્રકારની સમસ્યા દુર થઈ શકે છે. કેળા અને દહીંથી બનેલા વાળનો માસ્કઆ હેર માસ્ક બનાવવા માટે એક બાઉલમાં કેળાને મેશ કરો. તેમાં દહીં ઉમેરો. આ બંને વસ્તુઓને સારી […]

શું વાળમાં ‘સ્પ્લિટ એન્ડ’ની સમસ્યા છે? તો અપનાવી જુઓ આ હેરમાસ્ક

વાળની કાળજી રાખવી દરેક વ્યક્તિ માટે જરૂરી હોય છે, એક સમય પુરુષો ઓછુ ધ્યાન આપે તો ચાલે પણ જો સ્ત્રી દ્વારા વાળની કાળજી યોગ્ય રીતે રાખવામાં ન આવે તો તે વાળને લગતી અનેક સમસ્યા પેદા કરી શકે છે અને ખાસ કરીને સ્પ્લિટ એન્ડની સમસ્યા થતી હોય છે જેમાં વાળના અંતના ભાગમાં બે ભાગલા જોવા મળતા […]

વરસાદની સિઝનમાં તમારા વાળ ચીકણા અને ગૂંચવાયેલા રહે છે, તો આ આયુર્વેદિક હેરમાસ્ક ઘરે બનાવી તેનો કરો ઉપયોગ

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં વાળ ઘોયા બાદ જલ્દી સુકાતા નથી અને વાળ ગૂંચવાયેલા વધુ રહે છે,સાથે ચીકાશ હોવાના કારણે જાણે વાળ ન ઘોયા હોય તેવી જ સ્થિતિમાં જોવા મળે છે. ખાસ કરીને બદલાતા હવામાનની અસર આપણા વાળ પર પણ પડે છે. વરસાદની ઋતુમાં, વાળ વારંવાર ભીના, ચીકણા અને ઝડપથી તૂટવા લાગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code