1. Home
  2. Tag "hair cear tips"

તમારા વાળને શીલ્કી બનાવા માટે હવે ઘરે જ બનાવો આ હોમમેડ સિરમ, જેનાથી વાળની ગૂંચ કાઢવી બનશે સરળ

શિયાળામાં વાળને લગતી તમામ સમસ્યાઓ વધી જાય છે,ખાસ કરીને જ્યારે આપણે ન્હાઈને નીકળીએ છીએ ત્યારે વાળ ખૂબ જ ગૂંચવાય જાય છે,આ સાથે જ વાળ તૂટે છે અને વાળ ખરે પણ છે આ તમામ સમસ્યા માટે આજે આપણે એક સીરમ બનાવાની રીત જોઈશું આ સીરમને તમે વાળ વોશ કરીને વાળ કોરો થાય એટલે વાળમાં અપ્લાય કરો […]

વાળ માટે દહીં બેસ્ટ ઓપ્શન – આટલી વસ્તુઓને દહીમાં મિક્સ કરીને માસ્ક બનાવી વાળમાં લગાવાથી વાળ બને છે મુલાયમ

દહીંથી વાળ બને છે મુલાયમ દહીં વાળ માટે બેસ્ટ ઓપ્શન સામાન્ય રીતે શિયાળો આવતાની સાથે જ સૌ કોઈને વાળ ખરવાની તૂટવાની ફરીયાદ થાય છે,આ સાથે જ વાળ બરછડ અને બેજાન બની જાય છે ,આ માટે વાળ ખુલ્લ ારાખી શકાતા નથી, લગ્ન પ્રસંગે વાળ ખુલ્લા રાખીએ તો વાળ વધુ ખરાબ થવાનો ડર રહે છેઆવી સ્થિતિમાં જ્યારે […]

શું તમે પણ હેરવોશ કરતા વખતે સ્કેલ્પ પર નખ મારો છો,તો ચેતી જજો થઈ શકે છે આ સમસ્યાઓ

હેરવોશ કરતા વખતે નખનો ઉપયોગ ટાળો બને ત્યા સુધી હળવા હાથે જ હેર વોશ કરો  શિયાળો આવતાની સાથે સૌ કોઈને ઘણી સમસ્યાઓ થાય છે,ખાસ કરીને વાળ તૂટવા .વાળ બે મોઢા વાળા થવા અથવા તો વાળ ખરવા જેવી સમસ્યા થાય છે,પરંતુ આ દરેક સમસ્યાઓ માટે તમે પોતેજ જવાબદાર છો કઈ રીતે ચાલો જાણીએ  વધુ પડતા ગરમ […]

વાર-તહેવારમાં હેરસ્ટાઈલ કાઢ્યા બાદ વાળની રાખો કાળજી, તરત કરો આટલું કામ નહી તો વાળ જશે ગૂંચવાય

હેર સ્ટાઈલ કાઢીને વાળમાં તરત હેર ઓઈલ કરીદો હેર ઓઈલ કર્યા બાદ હળવા હાતે મોટા કાંસકાથી ગૂંચ કાઢો દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે વાર તહેવારે સુંદર દેખાય અને આ માટે યુવતીઓથી લઈને મહિલાઓ સુંદર મેકઅપ અને વાળમાં સરસમજાની હેરસ્ટાઈલ પણ કરે છે, જો કે હેરસ્ટાઈલ એવી વસ્તુ છે કે તેને કાઢ્યા હબાદ વાળ ગૂંચવાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code