Site icon Revoi.in

શિક્ષણ નિયામકનું ખાસ પગલું – જો તમે શાળામાં શિક્ષક કે કર્મચારી છો તો તમારે 15 ઓક્ટોબર સુધી ફરિજયાત કરવું પડશે આ કામ. નહી તો સ્લુકમાં નહી મળે એન્ટ્રી

Social Share

દિલ્હીઃ  કોરોના મહામારીના જોખમને લઈને રસીકરણમાં વેગ લાવવાની કવા.ત હાથ ધરવામાં આવી હતી જેને લઈને રસીકરણમાં મોટા પાયે ગતિ જોવા મળી રહી છે જેથી કોરોના સામેલી લડતમાં રક્ષણ મેળવી શકાય ,ત્યારે હવે શિક્ષણ નિયામકર પણ કોરોના સામેની લડતમાં સખ્ત બન્યું છે.

શિક્ષણ નિયામકે સરકારી શાળાના શિક્ષકો અને કર્મચારીઓ કે જેઓ રસી લેતા નથી તેમના પર કડક વલણ અપનાવ્યું છે. આ બાબતે નિર્દેશાલય દ્વારા કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. તેઓ રસી ન હી લે તો  તો તમને શાળામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.આ સાથે જ તેઓને શાળામાં ગેરહાજર પણ ગણવામાં આવશે.

ડિરેક્ટોરેટની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે શાળાનું વાતાવરણ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને એસઓપીનું અસરકારક રીતે પાલન થાય છે. આ સંદર્ભે, શાળાના શિક્ષકો અને સ્ટાફને તાત્કાલિક અસરથી રસીકરણ માટે જૂન મહિનામાં પરિપત્ર બહાર પાડીને તમામ પગલાં લેવામાં આવ્યા હતા.

નિર્દેશાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના કર્મચારીઓની સલામતી ખાસ જરૂરી છે. આવી સ્થિતિમાં, નિશ્ચિત કરવા  15 ઓક્ટોબર સુધીમાં તમામ શાળાઓ દરેક શિક્ષકો અને શાળાના કર્મચારીઓનું રસીકરણ સુ સૂચના આપવામાં આવી છે. જેમણે હજુ સુધી રસીકરણ કરાવ્યું નથી, તેઓએ 15 ઓક્ટોબર સુધીમાં ફરજિયાત રસીકરણ કરાવવું આવશ્યક છે.

 

જો 15 તારિખ સુધીમાં કોઈ પણ શકિષક કે કર્મીઓ વેક્સન નહી લે તો તેઓને શાળામાં પ્રવેસવા દેવામાં આવશે નહી, તેની ગેરહાજરીને રજા તરીકે ગણવામાં આવશે. નિર્દેશાલય અનુસાર, સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. તેના નિવારણ માટે તમામ અસરકારક પગલાં લેવા જરૂરી છે.જેના કારણે જ કોરોનાના કેસો હળવા થતા શાળાઓ તબક્કાવાર ખોલવામાં આવી છે.