Site icon Revoi.in

સોમાસાની આ બદલતી ઋતુમાં શરદી,ઉધરસ જેવા રોગોથી બચવા આ ઘરેલું નુસ્ખાઓ અપનાવો

Social Share

 

બદલતી ઋતુની સાથે અનેક લોકોને શરદી કપટની સમસ્યા થાય છે ત્યારે ખાસ આદુ મરી લવિંગ જેવી વસ્તુઓ આપણા માટે કારગાર સાબિત થાય છે જે ગળાના દુખાવાથી લઈને શરદીમાં રાહત આપી છે, તમારે ખાસ એવી વસ્તુઓનું સેવન કરતા રહેવું જોઈએ જેથી વરસાદના કારણે તાવ આવવો શરદી થવી વેગેરેથી બચી શકાય

આપણે સૌ જાણીએ છીએ કે આદુનો રસ શરદી ,ખાસી અને ગળાની સમસ્યામાંથી છૂટકારો આપે છે, આદુનું સેવન આપણી રોગપ્રતિકારક શક્તિને બમણી કરે છે, બીમારીથી બચાવે છે,જેથી શિયાળી સવારે એક ચમચી આદુના રસનું સેવન કરવું જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદો કરાવે છે,આ સાથે જ આમળાનો રસ આપણાને ભરપુર ઈમ્યૂનિટી પુરી પાડે છે.

જ્યારે તને વરસાદમાંથી પલશીને ઘરમાં આવો છો ત્યારે લવિંગ મોઢામાં નાખઈ શકો છો જેનાથી ઠંડકના કારણે દુખતા ગળામાં તમને રાહત મળશે,

આદુના રસમાં 2 ચપટી મરીનો પાવડર નાખઈને તેનું સેવન કરવું જોઈએ. આમ  કરવાથી કબજિયાત દૂર થાય છે. ચમારી પાચન શક્તિ મજબૂત બને છે, તેમાં ફાઇબરની મોટી માત્રા હોવાથી પાચનમાં મદદ મળે છે. ત

મધ રસસાથે એક ચમચી આદુનો રસ લઈ શકો છો, આ રસ તમને વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે,જે લોકો વેઈટ લોક કરવા માંગતા હોય તેમના માટે આ ઉત્તમ ગણાય છે,પેટને સાફ કરવામાં આ બન્ને રસ મહત્વની ભૂમિકા ભજવે છે.