Site icon Revoi.in

હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ચંદ્રકો જાહેરઃ કોણ છે એ 43 જવાનો? જુઓ યાદી

Home Guards, Civil Defence and Gram Rakshak Dal medals announced

Home Guards, Civil Defence and Gram Rakshak Dal medals announced

Social Share

ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026 – ગુજરાતમાં સુરક્ષાની કામગીરીમાં તહેનાત હોમગાર્ડ સહિત વિવિધ શ્રેણીના રક્ષકો માટેના ચંદ્રકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ બહાદુર જવાનોને આગામી 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસે ચંદ્રકો એનાયત થશે.

ડાયરેકટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ ૪૩ અધિકારી-સભ્યોની સુદીર્ઘ, પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ તેઓની રાજ્યપાલશ્રીના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીશ્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે. જેમાં ૨૫ હોમગાર્ડઝ, ૦૩ બોર્ડર વિંગ હોમગાર્ડઝ, ૦૫ નાગરિક સંરક્ષણ અને ૧૦ ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળના અધિકારી-સભ્યોનો સમાવેશ થાય છે, જે આ મુજબ છે:

રાજ્યપાલશ્રીના ચંદ્રક માટે સભ્યોના નામોની યાદી

ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળ

ક્રમ સભ્યનું નામ જિલ્લાનું નામ સભ્ય/રેન્ક
શ્રી વજીરભાઈ ઉમરભાઈ બ્લોચ ગીર સોમનાથ જી.આર.ડી સભ્ય

 

મુખ્યમંત્રીશ્રીના ચંદ્રકો માટે સભ્યોના નામોની યાદી

હોમગાર્ડઝ

ક્રમ સભ્યનું નામ જિલ્લાનું નામ સભ્ય/રેન્ક
શ્રી હરેશભાઈ પુંજભાઇ ખાચર અમરેલી સીનીયર પ્લાટુન કમાન્ડર
શ્રી સંજયકુમાર ધીરજલાલ કાયસ્થ ભરૂચ શહેર જિલ્લા કમાન્ડન્ટ
શ્રી રાજેન્દ્રસિંહ ભિખુભા જેઠવા પોરબંદર સીનીયર પ્લાટુન કમાન્ડર
શ્રી જયદીપસિંહ દિલુભા જાડેજા પોરબંદર હોમગાર્ડઝ
શ્રી સંજયભાઈ જેઠાભાઈ બારૈયા રાજકોટ ગ્રામ્ય સેક્શન લીડર
શ્રી જિતેન્દ્ર મનજીભાઈ બોરીચા અમરેલી પ્લાટુન સાર્જન્ટ
શ્રી મહેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર ગાંધીનગર સીનીયર પ્લાટુન કમાન્ડર
શ્રી પ્રકાશકુમાર અજીતસેન ચાવડા ગાંધીનગર સીનીયર પ્લાટુન કમાન્ડર
શ્રી ડેનીકુમાર ગિરીશચંદ્ર પાઠક અમદાવાદ ગ્રામ્ય પ્લાટુન સાર્જન્ટ
૧૦ શ્રી વિષ્ણુભાઇ રામાભાઇ પ્રજાપતિ ગાંધીનગર જિલ્લા કમાન્ડન્ટ
૧૧ શ્રી રાજુસિંહ પરબતસિંહ ઝાલા ગાંધીનગર પ્લાટુન કમાન્ડર
૧૨ શ્રી ભિખુભાઈ સુરીંગભાઇ સાભાડ અમરેલી હોમગાર્ડઝ
૧૩ શ્રી કપુરજી લક્ષ્મણજી ઠાકોર પાટણ આસીસ્ટન્ટ સેક્શન લીડર
૧૪ શ્રી બિપીનચંદ્ર મુળજીભાઈ સોલંકી ગાંધીનગર સીનીયર પ્લાટુન કમાન્ડર
૧૫ શ્રીમતી ગીતાબેન નરેશભાઈ રાઠોડ ગાંધીનગર પ્લાટુન કમાન્ડર
૧૬ શ્રી રમેશભાઈ જોઇતાજી ઠાકોર ગાંધીનગર પ્લાટુન કમાન્ડર
૧૭ શ્રી અલ્પેશકુમાર કનુભાઈ રાઠોડ ગાંધીનગર સીનીયર પ્લાટુન કમાન્ડર
૧૮ શ્રી સાજીદ અબ્દુલ મજીદ શેખ નવસારી સેક્શન લીડર
૧૯ શ્રી સંદિપ લલિતભાઈ દાઉદીયા જામનગર પ્લાટુન સાર્જન્ટ
૨૦ શ્રી કૈલાશ બાબુભાઈ જેઠવા જામનગર કંપની કમાન્ડર
૨૧ શ્રી રાજેશભાઈ કાનજીભાઈ ચૌહાણ અમરેલી પ્લાટુન સાર્જન્ટ
૨૨ શ્રી નિખિલ જયેન્દ્રકુમાર લુક્કા પોરબંદર પ્લાટુન સાર્જન્ટ
૨૩ શ્રી વિક્રમસિંહ જગતસિંહ ઝાલા ગાંધીનગર પ્લાટુન કમાન્ડર
૨૪ શ્રી રણજીતભાઈ ઈકલભાઈ ભોયા નવસારી હોમગાર્ડ્ઝ
૨૫ શ્રી પિનાકીન વિષ્ણુભાઈ પ્રજાપતિ ગાંધીનગર પ્લાટુન કમાન્ડર

 

બોર્ડર વિંગ હોમગાર્ડઝ

ક્રમ સભ્યનું નામ જિલ્લાનું નામ સભ્ય/રેન્ક
શ્રી કલજી દેસળજી સોઢા નં.૨ બટાલીયન બોર્ડરવીંગ ભુજ-કચ્છ ગાર્ડઝમેન
શ્રી સતીદાન મહાદાનસિંહ સોઢા નં.૨ બટાલીયન બોર્ડરવીંગ ભુજ-કચ્છ લાન્સનાયક
શ્રી કરસન નામેરી ગરવા નં.૨ બટાલીયન બોર્ડરવીંગ ભુજ- કચ્છ ગાર્ડઝમેન

 

નાગરિક સંરક્ષણ

ક્રમ સભ્યનું નામ જિલ્લાનું નામ સભ્ય
શ્રી જેઠાનંદ માધવદાસ લાલવાણી અમદાવાદ શહેર ડીવીઝનલ વોર્ડન
શ્રી કેતન અંબુપ્રસાદ ભટ્ટ અમદાવાદ શહેર સ્ટાફ ઓફિસર
શ્રી સુરેશભાઈ કાનજીભાઈ પટેલ અમદાવાદ શહેર ડીવીઝનલ વોર્ડન
શ્રી વિશાલસિંહ લાભુભાઈ સિંધવ વડી કચેરી,અમદાવાદ સિનીયર ક્લાર્ક
શ્રીમતી દેવયાની જાગૃત આચાર્ય સુરત શહેર વોર્ડન

 

ગ્રામ રક્ષક દળ

ક્રમ સભ્યનું નામ જિલ્લાનું નામ સભ્ય
શ્રી રમણીકભાઈ ઠાકરશીભાઈ ચોહાણ બોટાદ જી.આર.ડી.સભ્ય
શ્રી સવશીભાઈ નાનજીભાઈ બાવળીયા બોટાદ જી.આર.ડી.સભ્ય
શ્રી ચન્દુભાઈ શાભઈભાઈ સોઢા ખેડા નડિયાદ જી.આર.ડી.સભ્ય
શ્રી લાખાભાઈ તેજાભાઈ રાઠોડ પૂર્વ કચ્છ ગાંધીધામ જી.આર.ડી.સભ્ય
શ્રી નટવરસિંહ છત્રસિંહ સોઢા ખેડા નડિયાદ જી.આર.ડી.સભ્ય
શ્રી પ્રેમજીભાઈ ધનજીભાઈ છાંસીયા સુરેન્દ્નનગર જી.આર.ડી.તાલુકા માનદ અધિકારી
શ્રી બાબુભાઈ જેઠાભાઈ વણકર મહીસાગર જી.આર.ડી.સભ્ય
શ્રી માનસિંગભાઈ લાલાભાઇ તાવિયાડ મહીસાગર જી.આર.ડી.તાલુકા માનદ અધિકારી
શ્રી દેવાભાઇ અરજણભાઇ વાઘેલા ગીર સોમનાથ જી.આર.ડી. સભ્ય

 

Exit mobile version