Site icon Revoi.in

ગૃહમંત્રી અમિત શાહે કન્નડ ફિલ્મ ‘કાંતારા’ના કર્યા વખાણ – કહ્યું દક્ષિણની સંસ્કૃતિની ઝલક જોવા મળી

Social Share

મુંબઈઃ- કન્નડ ફિલ્મ કાંતારાએ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી હતી આ ફિલ્મને મોટા પ્રદાણમાં દર્શકો મળ્યા ત્યારે હવે દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મના વખાણ કર્યા છે.અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

 ગૃહમંત્રી અમિત શાહે આ ફિલ્મ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે ‘કંતારા’ના વખાણ કર્યા છે. અમિત શાહે કહ્યું છે કે તેમને દક્ષિણ કન્નડ જિલ્લાની સંસ્કૃતિ વિશે ફિલ્મ ‘કંતારા’ જોયા પછી ખબર પડી.  તાજેતરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે અમિત શાહે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

Exit mobile version