Site icon Revoi.in

હવે ખુલીને હસતા શીખો -દાંતની પીળાશ છૂપાવાને બદલે અપનાવો આ ઘરેલું નુસ્ખા, દાંતમાં આવશે ચમક

Social Share

સામાન્ય રીતે આપણા શરીરના દરેક અવયવની આપણે કાળજી લેતા હોઈ છીએ, જેમાં ચહેરા પરના સ્મિતની કાળજી તો ચોક્કસ લેવીજ જોઈએ,ચહેરાનું હાસ્ય સુંદર  બનાવવા માટે ખાસ સ્મિત જરુરી છે જે દાંત સુંદર હોવાથી વધુ સુંદર બને છે, તો ક્યારેક આપણે દાંતને બરાબર સાફ નથી કરતા હોતા, ભાગદોડમાં ચોક્કસ સમય આપતા નથી ત્યારે દાંત સમય જતા પીળા થવા લાગે છે અથવા તો દાંતમાં પીળી છાંટ પડતી જોવા મળે છે,આવો સમય આવે તે પહેલાજ તમે ઘરેલું ઉપચારથી દાંતની સારવાર કરીને તમારા દાંતને સફેદ ચમકદાર બનાવી શકો છે.

દાંતને ચમકદાર સફેદ અને ચોખ્ખા બવાનના માટેના ઘરેલું ઉપચારો

સાહિન-