શું ટૂથપેસ્ટમાં આ 2 વસ્તુઓ મિક્સ કરવાથી દાંત પરની પીળી ગંદકી સાફ થશે? જાણો સફેદ દાંત મેળવવા માટેના અસરકારક ઘરગથ્થુ ઉપાય
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના દાંત સફેદ અને ચમકદાર હોય. પણ, આપણી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે દાંત પર પીળી ગંદકી જામી જાય છે. લોકો આ ગંદકીને સાફ કરવા માટે વિવિધ રીતો અપનાવે છે, પરંતુ ઘણી વખત તેમને જોઈતું પરિણામ મળતું નથી. આ નુસ્ખાને બનાવવા માટે વસ્તુઓ ખાવાનો સોડા લીંબુનો રસ બનાવવાની રીત […]