Site icon Revoi.in

રસોઈઘરના મસાલાઓ સારા છે કે બગડી ગયા છે તે જાણવું હોય તો  જોઈલો આ કેટલીક ઈઝી ટ્રિક 

Social Share

રસોઈ ઘરમાં એકથી વિશેષ પ્રકારના મસાલાઓ ડબ્બાઓમાં ભરેલા રહેતા હોય છે ઘણી વખત આપણાને પણ યાદ નતી રહેતું કે કયો મસાલ ોચે ને કયો નથી,એમાને એમા ઘણી વખત તો એક મસાલાને ઘણો સમય થી જતો હોય ચે પછી ધ્યાન પડતા આપણે ચેક કરીએ છીએ કે તે સારો છે કે બગડી ગયો છે કારણ કે ખોરાકના જીવન મસાલાઓનું પણ મોસમ પ્રમાણે ધ્યાન રાખવું પડે છે. વરસાદની મોસમમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે તેમના બગડવાની શક્યતાઓ વધી જાય છે. તેથી જ તેમને સમયાંતરે સૂર્યપ્રકાશમાં આવવાનું હોય છે જેથી સુગંધ અને રંગ બંને જળવાઈ રહે, તો આજે આવી રીતે મસાલા ને ચેક કરવાની કેટલીક ટ્રિક જોઈશું

ટ્રિક 1 – જો જો તમારા રાંધવામાં તમે મસાલો નાખ્યો છે અને તેમાંથી ગંધ આવવાનું બંધ થઈ જાય તો સમજવું કે મસાલો ખરાબ થઈ ગયો છે. તેથી, શક્ય તેટલી વહેલી તકે, રસોડામાંથી મસાલાઓ દૂર કરો અને તાજા મસાલાઓનો સંગ્રહ કરો.

ટ્રિક 2 – જો તમારા ભોજનમાં સ્વાદ નથી આવતો તો સમજી લો કે તમે જે મસાલાનો ઉપયોગ કરી રહ્યા છો તે એક્સપાયર થઈ ગયો છે. આવી સ્થિતિમાં, તમારે તેનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. જેથી ભોજન બગડે નહીં,

ટ્રિક 3 – મસાલાને હંમેશા ઠંડી જગ્યાએ સ્ટોર કરો. આ માટે તમે એરટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો. તે જ સમયે, મસાલાને ક્યારેય ખુલ્લો ન રાખો અને ભીના હાથથી તેને સ્પર્શશો નહીં. હવે જો તમારા ભોજનમાંથી સ્વાદ, સુગંધ અને રંગ ગાયબ થવા લાગે તો સમજી લો કે મસાલા બદલવાની જરૂર છે.

ટ્રિક 4 – હરદળ, કે મરચાની વાત જો કરીએ તો તેનો કલર ઝાંખો પડી જાય ત્યારે તે મસાલો ઉપયોગમાં લેવો જોઈએ નહી કારણ કે તે મલાસો ખરાબ થી ગયો છે જેથી કલર ઉડી ગયો છે અથવા તો તે મસાલામાં ભેળસેળ હતી.

ટ્રિક 5 – એલચીના દાણા જાણે ખાલી થી ગયા હોય તેવું લાગે ત્યારે સમજવું કે એલચી ખરાબ થઈ ગઈ છે જો કે એલચી મોટા ભઆગે બગળતી હોતી જ નથી.