Site icon Revoi.in

ઉનાળામાં ગ્રીન સલાડમાં ફણસીનો કરો સમાવેશ, ફણસી આરોગ્યને કરે છે અઢળક ફાયદા

Social Share

સ્વાસ્થ્ય માટે ડોક્ટરની સલાહ હોય છે કે દરેક લોકોએ પોતાના ખોરાકમાં શાકભઆજીનો સમાવેશ કરવો જોઈએ કારણ કે શાકભાજી એવો ખાદ્ય પ્રદાર્થ છે કે જે તમારા શરીરને જરુરી એવા તમામ પોષક તત્વો પુરા પાડે છે જેને લઈને તેના સેવનથી ઘણી બધી બિમારીઓનો નાશ થી શકે છે અને આરોગ્ય તંદુરસ્ત રહી શકે છે.આજે વાત કરીશપું ફણસીની જે ઘણા લોકોને નથી ભઆવતી હોતી જો કે તેનો ઉપયોગ શાકથી લઈને સલાડથી લઈને પુલાવ જેવી અવનવી વાનગી માં કરવામાં આવતો  હોય છે.

જાણો ફણસી કંઈ રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે