Site icon Revoi.in

ભારતની કોવેક્સિનને નેપાળમાં મળી મંજૂરી – આમ કરનારો નેપાળ ત્રીજો દેશ બન્યો

Social Share

દિલ્હી – સમગ્ર વિશ્વમાં વેક્સિન બાબાતે ભારક મોખરે રહ્યું છે, કોરોનાકાળમાંમ ભારતની વેક્સિનની અનેક દેશોને મદદ મળી છે, ત્યારે હવે નેપાળે ભારતમાં બનેલી કોરોનાની વેક્સિન કોવેક્સિનને વિતેલા દિવસને શુક્રવારના રોજ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

ભારત બાયોટેકની કોવેક્સિનને મંજુરી આપનાર નેપાળ ત્રીજો દેશ બન્યો છે. દેશમાં 26 હજાર લોકો પર છેલ્લા તબક્કાના પરિક્ષણમાં કોવેક્સિન 81 ટકા જેટલી સફળ  નિવડી છે. ભારત અને આફ્રિકી દેશ ઝિમ્બાબ્વેએ આ પહેલાજ આપણા દેશની આ વેક્સિનને મંજૂરી આપી દીધી છે.

આ સમગ્ર મામલે નેપાળા ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભારતીય વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે શરતના ઘોરણએ પરનાવગી અપાઈ હોવાની જાણકારકીપ્રાપ્ત થઈ છે,નેપાળને  એસ્ટ્રાજેનેકાના 23 લાખ ડોઝ મળી ચુક્યા છે.જેમાં ભારત તકરફથી 10 લાખ ડોઝ કરાયા હતા.

સાહિન-