1. Home
  2. Tag "covaccine"

કોવેક્સિન અને કોવિશિલ્ડ હવે મળી શકે છે સ્ટોરમાં – નિષ્ણાંતોએ માર્કેટમાં ઉપલબ્ધ કરાવા માટે ભલામણ કરી

કોવેક્સિન અને કોવિશિલ્ડ મળી શકેછે માર્કેટમાં નિષ્ણાંતોએ માર્કેટમાં ઉપલબ્ધ કરાવા માટે ભલામણ કરી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો લતત વધતા રહ્યા છે ાવી સ્થિતિ વચ્ચે વેક્સિનમ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે હવે કોરોનાની કોવેક્સિન અને કોવિશિલ્ડને માર્કેટમાં ઉપલબ્ધ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ દેશની સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ વિતેલા […]

કોવેક્સિન લેનારાઓ આજથી કરી શકશે બ્રિટનનો પ્રવાસ – ક્વોરોન્ટાઈનમાંથી પણ મળી મૂક્તિ

કોવેક્સિન લેનારા માટે બ્રિટનનો માર્ગ મોકળો નહી રહેવું પડે ક્વોરોન્ટાઈન   દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી બ્રિટન કોવેક્સિનને લઈને ભારત સાથે વિવાદમાં જોવા મળ્યું હતું, ત્યારે હવે ભારત બાયોટેકની કોરોના વેક્સીન લેનારા લોકો માટે રાહતના સમાચાર છે. આજથી બ્રિટને ભારતની કોવેક્સિનને તેની માન્ય રસીની યાદીમાં એટલે કે મંજૂરીની યાદીમાં સામેલ કરી છે. આનો અર્થ એ થયો […]

કોરોનાની લડતમાં વાનરોનું પણ મહત્વનું યોગદાન- IMCRના ડાયરેક્ટરે જણાવી કોવેક્સિનની કહાની

કોવેક્સિન બનાવવા માટે વાનરોનું મહત્વનું યોગદા આઈએમસીઆરના ડાયરેક્ટરે જણાવી વેક્સિનની કહાનિ   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષના આરંભથી જ કોરોના મહામારીની શરુાત થઈ હતી છેલ્લા 2 વર્ષ જેટલા સમયગાળઆથી કોરોનાનો માર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાની લડતમાં વેક્સિન કારગાર સાબિત થઈ છે, આ વેક્સિન બનાવવા પાછળ અનેક લોકોનું મહત્વનું યોગદાન રહ્યું […]

WHO દ્વારા કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને નહી મળી મંજૂરી ,વધુ ડેટા જારી કરવા જણાવાયુ, હવે આગામી બેઠક 3 નવેમ્બરના રોજ થશે

કોવેક્સિનને ડબલ્યૂએચઓ દ્વારા નહી મળી મંજીરી કંપનીને વધુ ટેડા એકત્રિત કરવા જણાવાયુંટ હવે આ મામલે 3 નવેમ્બરના રોજ બેઠક યોજાશે   દિલ્હીઃ-વિશઅવભરમાં કોરોના મહામારીની લડતમાં કોરોના સામે વેક્સિનને મહત્વોનો ફાળો આપ્યો છે, ત્યારે હવે  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટેકનિકલ એડવાઈઝરી કમિટીએ મંગળવારે દેશની કોરોનાની રસી કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરીની સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન, […]

રસીકરણ ઝુંબેશને મળશે વેગઃ દર મહિને દેશમાં કોવિશીલ્ડના 12 કરોડ અને કોવેક્સિનના 5.8 કરોડ ડોઝનું થશે ઉત્પાદન

રસીકરણની પ્રક્રિયા બનશે ઝડપી દર મહિને દેશમાં કોવિશીલ્ડના 12 કરોડ  બનાવાશે કોવેક્સિનના 5.8 કરોડ ડોઝનું થશે દેશમાં દર મહિને ઉત્પાદન દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તેની સામે મોટા પ્રમાણમાં કોરોના વિરોધી વેક્સિન આપવામાં આવી રહી છે ,કોરોના રસીકરણ ઝુંબેશને વેગ આપવા માટે રસીઓનું ઉત્પાદન વધારવાની કવાયત તીવ્ર બની રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી […]

ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને ટૂંક સમયમાં મળી શકે છે ડબલ્યૂએચઓની મંજૂરીઃ વિશ્વભરમાં કોરોના સામે બનશે સુરક્ષા કવચ

સ્વદેશી કોવેક્સિન વિશ્વભરની કોરોનાની લડાઈમાં થશે શામેલ ડબલ્યૂએચઓ આપી શકે છે મંજૂરી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીમાં સ્વદેશઈ વેક્સિનનો મોટો ફાળો રહ્યો છે, અનેક લોકોને મોટા પાયે વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે ભારતની એકમાત્ર દેશી કોરોના વેક્સિન, કોવેક્સીન વિશે હવે એક સારા સમાચાર  સામે આવી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે ભારત બાયોટેકની કોવેક્સિનને […]

કોવેક્સિન કોરોના સામે 77.8 ટકા અને ડેલ્ટા વાયરસ સામે 65.2 ટકા અસરકારઃભારત બાયોટેકનો દાવો

કોવેક્સિન કોરોના સામે અસરકારક કોરોના વાયરસ સામે 77.8 ટકા અસરકારક ડેલ્ટા વેરિએન્ટ સામે આ વેક્સિન 65.5 ટકા અસરકારક   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાને માત આપવા વેક્સિન એ મહત્વનનો ફાળો આપ્યો છે, વેક્સિન એક માત્ર ઉપાય છે કે જેનાથી કોરોનાને અટકાવી શકાય છે, અને મોટે ભાગે તેમાં સફળતા પ્રાપ્ત થયેલી પણ જોવા મળી રહી છે, ત્યારે […]

સ્ટડીમાં થયો વેક્સિનને લઈને દાવો, કોવેક્સિન કરતા કોવિશીલ્ડ લેનારાઓમાં વિકસિત થઇ વધુ એંટીબોડી

વેક્સિનને લઈને થયો મોટો દાવો કોવિશીલ્ડ કરતા કોવેક્સિન વધુ અસરકારક એંટીબોડી પેદા કરવામાં કોવિશિલ્ડ વધારે ઉપયોગી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનને લઈને ભારતમાં થયેલા આ પ્રકારના પ્રથમ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવિશીલ્ડ વધુ એંટીબોડી વિકસિત કરે છે. […]

બાળકો માટે જલ્દી ઉપલબ્ધ થઈ શકે છે કોરોનાની વેક્સિનઃ- દિલ્હી એઈમ્સમાં આજથી કોવેક્સિનનું પરિક્ષણ શરુ કરાશે

દિલ્હી એઈમ્સમાં આજથી કોવેક્સિનનું બાળકો પર શરુ કરાશે પરિક્ષણ પ્રથમ તબક્ક્માં 17 બાળકોનો સમાવેશ 2 વર્ષથી લઈને 18 વર્ષના બાળકોને ટ્રાયલમાં આવરી લેવાશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોનેરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે હવે અનેક નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જો દેશમાં ત્રીજી લહેર આવે છે તો તે સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે, ત્યારે […]

ભારત બાયોટેકની કોવેક્સિનની બ્રાઝીલ કરશે આયાતઃ ઈનકાર કર્યા બાદ 40 લાખ ડોઝની આયાતને આપી મંજૂરી

કોવેક્સિનની આયાત કરશે બ્રાઝીલ 40 લાખ ડોઝની આયાતની આપી મંજુરી આ પહેલા બ્રાઝીલે આયાત માટે મનાઈ ફરમાવી હતી દિલ્હીઃ- ભારત બાયોટેકની કોરોના સામે રક્ષમ આપતી રસી કોવેક્સિન આયાત કરવાની દરખાસ્તને નકારી કાઢ્યા બાદ હવે બ્રાઝિલે પોતાનો વિચાર બદલી નાખ્યો છે.અને હવે આ વેક્સિનની આયાત માટે બ્રાઝિલે  હા પાડી છે. ત્યાર બાદ હવે ભારત બાયોટેકની દરખાસ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code