Site icon Revoi.in

શાહીજીરું વજન ઘટાડવાથી લઈને પેટની સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ

Social Share

સામાન્ય રીતે કિચનમાં રહેલા મરી મસાલા માત્ર યકોરાકનો સ્વાદ બમણો કરતા નથી પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ બમણી રીતે સ્વસ્થ કરવામાં મદદ કરે છે. કિચનમાં રહેલા મીઠું થી લઈને દરેક મલાસા આપણા આરોગ્યને કઈકને કઈક રીતે ઉપયોગી છે,અનેક બીમારીઓમાં તેનો ઉપયોગ થાય છે આજે વાત કરીશું શાહી જીરુંની જેનું સેવન અનેક નાની મોટી બીમારીઓમાં રાહત આપે છે.શાહી જીરુને કલોંજી પણ કહેવામાં આવે છે

આ સાથે જ શાહજીરુંના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ ચરબીન ઘટાડવામાં પણ તેનો ઉપયોગ કરી શકા છે

જો કોીના મોઢાની દુર્ગંધ આવતી હોય તથા તો મોઢામાં કે જીભમાં ચાંદી પડી હોય ત્યારે તેનું સવન કરવામાં આવે તો ખૂબ ફાયદો થાય છે.

આ સાથે જ શાહજીરાનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતાનો વિકાસ હોય છે.અર્થાગ રોગપ્રતિકારક શક્તિ વધે છે.

જો કોઈને શરીરમાં દુખાવો થતો હોય ત્યારે પણ તે દવાની જેમ ઈલાજ કરે છે દુખાવામાં તેનું સેવન રાહત આપવાનું કામ કરે છે.

ખાસ કરીને પેટવની લગતી સમસ્યામાં તે રામબાણ ઈલાજ છે. તેનું સેવન પાચન તંત્રને સારુ બનાવે છે પાચન ક્રિયા સરળ બનાવે છે.

દરરોજ સવારે ખાલી પેટ શાહીજીરાનું જો સેવન કરવામાં આવે તો તે પેટને લગતી સમસ્યાને દૂર કરીને આપણાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.