Site icon Revoi.in

કેરળમાં કડકડતી ઠંડી –  તાપમાન સૌથી નીચું નોંધાતા જમીન પર બરફ છવાયો

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં ઠંડીનીઋતુ શરુ થતાની સાથે જ ઠંડીએ જાણે માજા મૂકી હોય તેમ જોવા મળી રહ્યું છે, હાલ ફેબ્રુઆરી મહિનામાં પણ દેશના કેટલાર રાજ્યો અતિશય ઠંડીની ઝપેટમાં લપટાયા છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક બાજુ પશ્વિમી ખલેલને કારણે હવામાનમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે  ઉત્તરાખંડના ઉત્તરી વિસ્તારોમાં આવનારા અઠવાડીયામાં  હળવો વરસા અને હિનવર્ષઆની શક્યતાઓ સેવાઈ રહી છે.આ ઉપરાંત હવામાન બાબાતની માહિતી જારી કરતી ખાનગી કંપની સ્કાઈમેટનું કહેવું છે કે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થવાની શક્યતા છે.

આ સાથે જદેશની રાજધાની  દિલ્હીમાં વાતાવરણમાં થોડી ગરમી જોવા મળી છે,  આ સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ  પણ ર્જાયેલું છે, જોવા હવામાન વિભાગ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે 14 થી 16 ફેબ્રુઆરી વચ્ચે ઉત્તરી વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતાઓ છે. ઉત્તરાખંડના ચમોલીમાં 14 ફેબ્રુઆરીથી હળવો વરસાદ તથા બરફવર્ષાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે.

આ સાથે જ ઉત્તર ભારતની હિમવર્ષાની અસર મેદાની વિલસ્તારો જેવા કે દિલ્હી સહીત હરિયાણામાં 12થી 15 ફેબ્રુઆરી સુધી વરસાદની સંભાવના કરવામાં આવી રહી છે. હરિયાણામાં હાલ 20 ફેબ્રુઆરી સુધી ઠંડીનો કોહરામ જોવા મળશે પરંતુ ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં દિવસનું તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશમાં હવામાન પોતાનુંરુખ બદલી શકે છે. જો કે 18 ફેબ્રુઆરી સુધી અહીં હવામાન સાફ રહેવાની શક્ક્યતાઓ છે,પરંતુ 13 ફેબ્રુઆરીએ ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં વરસાદ અને બરફવર્ષાની શકયતાો છે

સાહિન-