Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવાનો શેકેલા રિંગણનું લીલા લસણવાળું લીલું ટેસ્ટી ભરથું

Social Share

સાહિન મુલતનાીઃ-

હવે શિયાળો આવી ગયો છે દરેક લોકોના ઘરમાં અઠવાડિયામાં એક વખત તો રિંગણનું ભરથપુ બનતું જ હોય અને અને સાથ બાજરીના રોટલા તો ખરાજ, આમતો ભરથું ઘણી રીતે બનાવામાં આવે છે પણ આજે આપણે શેકેલા રિંગણનું લીલું ભરથુ બનાવાની રીત જોઈશું

સામગ્રી

સૌ પ્રથમ રિંગણમાં ચપ્પુ વડે ચીરા પાજી રિંગણ પર તેલ લગાવી ગેસ બર ઘીમી આચે રિંગણ બધી બાદજૂ પાકી જાય તે રીતે શેકીલો ત્યાર બાદ તેની છાલ કાઢીલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, તેમાં જીરું અને લીલી ડુંગળી સાતળો, હવે તેમાં ટામેટા,લીલા મરચા એડ કરીને  સ્વાદ પ્રમાણે મીઠું અને હરદળ  અને લસણ એડ કરીને બરાબર સાંતળીલો.

ત્યાર બાદ તેમાં શેકેલા રિંગણને ચમચા વડે છુંદો કરીને આ કઢાઈમાં નાખીદો , હવે કઢાઈની ગેસની ફ્લેમ ઘીમી કરીને 5 મિનિટ સુધી ઢાકીને થવાદો ત્યાર બાદ ગેસ બંધ કરીને ઉપરથી લીલા ઘાણા અને લીલું લસણ નાખીદો તૈયાર છે લસણ વાળું લીલું ભરથું, બાજરીના રોટલા સાથએ ખાઈ શકો અને રોટલી સાથએ પણ ટેસ્ટી લાગે છે.