Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- પ્લેટફોર્મ પરથી ગંદકીને દૂર કરવા અપનાવો આ કેટલીક ખાસ ટિપ્સ

Social Share

 

 

દરેક ગૃહિણીઓ પોતાનો વધુને વધુ સમય કિચટનમાં પસાર કરતી હોય છે. સવારની ચા થી શરુાત થાય છે કે રાત્રીના ભોજન સુધી કિચન વ્યસ્ત રહેતું હોય છે,અવનવી વાનગીઓ અવનવા નાસ્તા બનાવવામાં દરેક ગૃહિણીઓ માહિર હોય છે. જો કે જમવાનું બનાવતી વખતે ગૃહિણીઓની ખાસ ફરીયાદ હોય છે કે તેલના છાંટા કિચનમાં બોવ ઉડે છે જેના કારણે કિચન ગંદૂ થવાની સમસ્યાઓ વધી જાય છે.

આજે વાત કરીશું એવી ટિપ્સની કે જેના થકી કિચનમાં જ્યારે પણ તમે તેલનો વઘાર કરો તો છાંટા પણ ન ઉડે અને જો તેલના કારણે કિચનની વોલ ગંદી થઈ ગઈ હો. તો તેના ડાઘાને કઈ રીતે દૂર કરવા તેના કેટલાક ઉપાયો પર એક નજર કરીશું.

તેલના વઘારના છાંટા ન ઉડે તે માટે અપનાવો નીચે મુજબની  4 ખાસ ટિપ્સ

  1. જો તેલનો વઘાર કરતી વખતે તેલ વધુ કઢાઈની બહાર ઉડતું હોય તો તેલમાં સૌ પ્રથમ બે ચપટી જેટલી હરદળ નાખવી જેનાથી તેલ વધુ ઉડશે નહી
  2. તેલના છાંટાથી કિચનની વોલની રક્ષા કરવા માટે જેવો વધાર કરો કે તરત જ કઢાઈમાં ઢાંકણ ઢાકી દો જેથી છાંટા ઉડશે નહી.
  3. જ્યારે પણ કોઈ વાનગીનો વઘાર કરતા હોવ ત્યારે ગેસના ચૂલાનો દિવાસથી થોડો દૂર ખસેડી લેવો.
  4. બને ત્યા સુધી ઊંડા વાસણનો જ  ઘાર કરવા માટે ઉપયોગ કરવો જોઈએ

તેલના પીળાશ પડતા ડાઘાને વોલ પુરથી આ રીતે કરો દૂર