Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો બાળકો દૂધી ન ખાતા હોય તો  દૂધી અને રવાનો આ નાસ્તો બનાવો, જે ખાવામાં ટેસ્ટી હશે અને બાળકોને ભાવશે પણ

Social Share

સાહિન મુલતાનીઃ-

દૂધીનું શાક ામ તો કોઈને ભાવતું હોતુ નથી પણ જો તેમાંથી કો ીવાનગી બનાવવામાં આવે તો તે સૌ કોી ખાય છે તો આજે દૂધીનો રસર મચાનો નાસ્તો બનાવીશું

સામગ્રી

સૌ પ્રથમ એક બાઉલમાં છીણેલી દૂધી લઈલો દૂધીનું પાણી નીતારવું નહી પાણી સાથે જ દૂધી લો.

હવે આ બાઉલમાં રવો અને બેસન એડ કરીને બરાબર મિક્સ કરીલો

હવે તેમાં મીઠું, હરદળ, અજમો, લીબુંનો રસ, ખાંડ, દંહી, મચચા લસણની પેસ્ટ એડ કરપીને 2 ચમચી તેલ પણ એડ કરીદો

 ત્યાર બાદ આ મિશ્રણને બરાબર મિક્સ કરીલો, ઈડલીનું મિશ્રણ હોય તે પ્રમાણમાં ઘટ્ટ રાખવું જરુર પડે તો થોડુ પાણી એડ કરી શકો છો.

હવે આ મિશ્રણને ઈડલીના સ્ટિમરમાં ઈડલીની જેમ જ બાફી દો હવે 12 થી 15 મિનિટ બાદ તેને કાઢી લો.

ત્યાર બાદ હવે એક કઢાઈમાં તેલ લઈ તેમાં રાય ફોડી જીરું હિંગ કઢી પત્તા નાખીને ને તેમાં આ બનાવેલી  ઈડલી નાખી બરાબર ફેરવી લો 

તેયાર છે દૂધ અને રવાનો આ નાસ્તો જે હોંશે હોંશે બાળકો ખાશે પણ ખરા અને મોટાઓને પણ ભાવશે