Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો સાઉથઈન્ડિય વાનગી પસંદ હોય તો જાણીલો આ ઈન્સ્ટન્ટ પંચદાળ અપ્પમ બનાવાની ઈઝી રીત

Social Share

તૈયાર છે તમારા પંચદાળના અપ્પમ જેને તમે સોસ સાથે ગ્રીમ ચટણી સાથે કે સાઉથની દાળીયાની ચટણી કે પછી સંભાર સાથે પણ ખાય શકો છો.

નોંધઃ- જો તમે અગાઉથી પંચ દાળનો લોટ તૈયાર કરી રાખઅયો હોય અને તમારે અપ્પમ બનાવાનું પ્લાનિંગ હોય તો બનાવાના 30 મિનિટ પહેલા આ લોટને છાસ અને પાણીમાં પલાળીને રહેવાદેવું. આમ કરવાથી અપ્પમમાં આથો સારો આવે છે,તનમે સવારે નાસ્તામાં અપ્પમ બનાવા ઈચ્છો છો તો રાત્રે પંચદાળના લોટને પલાળી શકો છો.