Site icon Revoi.in

કિચન ટિપ્સઃ નાસ્તામાં હવે ચિઝ ગાર્લિક બ્રેડને બદલે બનાવો આ ગાર્લિક પરોઠા

Social Share

સાહિન મુલતાનીઃ-

સવારે નાસ્તામાં સૌ કોઈને અવનવી વાનગીઓ ખાવાનું ગમે છે, જો કે સાદા પરાઠા દરેક ઘરોમાં સવારે ચા સાથએ બનતા જ હોય છે આજે જે લોકોને તીખું ટેસ્ટી ખાવાનું ભાને છે તેમના માટે ચિઝ ચીલી ગાર્લિક પરોઠાની રેસિપી લઈને આવ્યા છીએ તો ચાલો જોઈએ આ ઈઝી પરોઠા બનાવાની રીત

સામગ્રી 

પરોઠા બનાવાની રીત

સૌ પ્રથમ રોલનીનો જે રીતે લોટ બાંધતા હોવ તે રીતે લોટ બાંધીને તૈયાર કરીલ

હવે એક મોટો લોટનો લૂઓ લો,તેને થોડો નાનો વણીલો .

હવે આ રોટલી પર ચિઝ ઝીણીલો, ત્યાર બાદ તેના પર જરુર અને સ્વાદ પ્રમાણે ચિલી ફ્લેક્સ લીલ ધાણા અને ઓરેગાનો સ્પ્રેડ કરીદો .

હવે તેમાં થોડું લેટ અને સાદો લોટ નાખીને સ્ક્પેડ કરી ચાર ખુણાએથી વાળી લો

હવે આ ટ્રાય એન્ગલના ત્રણ ખુણાઓ વાળીને એક સરખી સાઈઝનો ગોળ પરાઠો વણીલો

હવે બટર અથવા તેલમાં તવી પર આ પરાઠો તળી લો, તૈયાર છે ચિઝ ગાર્લિક પરાઠો જે ક્રિસ્પી અને ટેસ્ટી પણ હશે