Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે બનાવો ગરમા ગરમ કસ્ટર્ડ મિલ્ક,માત્ર 3 વસ્તુઓનો થશે ઉપયોગ

Social Share

સામાન્ય રીચે આપણે ઠંડુ કસ્ટર્ડ મિલ્ક પીતા હોઈએ છીએ ,ઉનાળામાં ખાસ આપણે ફ્રૂડ સલાક કે જે કંઈ પિતા હોઈએ છીએ તેમા કસ્ટર્ડ આવતું હોઈ છે. પરંતુ શિયાળામાં ઠંડી વાનગીઓ ગળાને નુકશાન કરે છે જેથી ગરમ પીણા પીવાનો આપણે વધુ આગ્રહ રાખીએ છીએ, તો ચાલો જોઈએ આજે આ 3 વસ્તુમાંથી બનતું આ ગરમા ગરમ હેલ્ઘી ડ્રિન્ક

સામગ્રી 2 ગ્લાસ ડ્રિંક બનાવા માટે

2 – ગ્લાસ દૂઘ
1 ચમચી – કસ્ટર્ડ પાવડર
2 ચમચી – ખાંડ
2 ઈલાઈચીનો પાવડર

સૌ પ્રથમ એક તપેલીમાં ઠંડુ દૂધ લો,હવે ઠંડા દૂધમાં કસ્ટર નાખીને તેને ચમચી વડે બરાબર મિક્સ કરીલો
હવે આ મિશ્રણમાં ખાંડ નાખીને ફરી એક વખત મિક્સ કરીલો

હવે આ તપેલીને ગેસ પર ઘીમા તાપે ગરમ કરવા રાખો

હવે 5 થી 7 મિનિટ સુધી ગેસ પર તપેલી રાખીને ચમચા વડે તેને મિક્સ કરતા રહો, થોડી વાર બાદ તે ઘટ્ટ થતું જોવા મળશે,

હવે બરાબર દૂધ અને કસ્ટર મિક્સ થી જાય એટલે ગેસ બંઘ કરી તેમાં ઈલાયચીવો પાવજર મિક્સ કરીલો

તૈયાર છે તમારું ગરમા ગરમ હોટ ડ્રિન્ક, તમે ઈચ્છો તો તેમાં કાજૂ ,બદામ પીસ્તા ચારોલી પણ એડ કરી શકો છો.