કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે બનાવો ગરમા ગરમ કસ્ટર્ડ મિલ્ક,માત્ર 3 વસ્તુઓનો થશે ઉપયોગ
દૂધ અને કસ્ટર્ડનું હોટ ડ્રિન્ક પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ સામાન્ય રીચે આપણે ઠંડુ કસ્ટર્ડ મિલ્ક પીતા હોઈએ છીએ ,ઉનાળામાં ખાસ આપણે ફ્રૂડ સલાક કે જે કંઈ પિતા હોઈએ છીએ તેમા કસ્ટર્ડ આવતું હોઈ છે. પરંતુ શિયાળામાં ઠંડી વાનગીઓ ગળાને નુકશાન કરે છે જેથી ગરમ પીણા પીવાનો આપણે વધુ આગ્રહ રાખીએ છીએ, તો ચાલો જોઈએ આજે […]