Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- કોબી-ગાજરનો આ રીતે બનાવો સંભારો, આરોગ્ય રહેશે તંદુરસ્ત અને ખવાની મજા બનશે બમણી

Social Share

શિયાળામાં ભરપુર પ્રમાણમાં શાકભાજીો આવતા હોય છે તો કેમ નહી તેનો ભઓજનમાં સારી રીતે ઉપગ કરવામાં આવે જેથી આરોગ્ય પમ સ્નસ્થ રહે અને અવનવા ભોજનનો સ્વાદ પમ મળશે, જો તમે ક્યારે કા સાદુ ભોડન બનાવ્યું હોય તો તેના સાથે ગાજર અને કોબિજનો સંભારો બનાવશો તો તોમારા ખાવાની મજા બમણી થઈ જશે, તો ચાલો જોઈએ કઈ રીતે બનાવાય છે આ ઈઝી  અને થોડી જ સામગ્રીમાં બનતો સંભારો

 

સામગ્રી

સૌ પ્રથમ યેક કઢાઈમાં તેલ નાખો, તેલ ગરમ થાય એટલે તેમાં રાય અને જીરુ ફોડી લો

હવે તેમાં લીલા મરચા નાખી મરચાને તળી લો,

હવે તેમાં ટામેટા નાખીને એક મિનિટ સુધી ટામેટા થવાદો

ત્યાર બાદ ગાજર અને કોબિજ એડ કરીને તેમાં મીઠું અને હળદર નાખી બરાબર મિક્સ કરીલો

હવે આ કઢાઈ પણ ઢાંકણ ઢાંકીને માત્ર 2 થી 3 મિનિટ સુધી થવાદો

હવે ગેસ બંધ કરીને કઢાઈને ઉતારી લો, હવે ઉપરથી તેમાં લીલા ઘણા એડ કરીલો

આ સંભારાને વધુ પાકવા દેવો નહી, જેમ કાચો હશે તેમ સ્વાદિષ્ટ લાગશે અને ગણ કરશે.

આ સંભારામાં આટલા શાકભઆજી હોવાથી તે શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે,જ્યારે પણ દાળ ભાત કે ગાળ રોટલા બનાવો ત્યારે આ સંભારો ચોક્કસ ટ્રાય કરો

જો તમે ઈચ્છો તો આ સંભારામાં કાકડી બીટ જેવા વધુ શાકભાજી પણ એડ કરી શકો છો.