Site icon Revoi.in

કિચન ટિપ્સ – હવે વણી ને નહીં પરંતુ પાટલી પર થાપીને બનાવો જુવાર બેસનના મેથી વાળા  થેપલા, જેને 1 અઠવાડિયા સુધી ખાઈ શકો છો 

Social Share

સાહિન મુલ્તાની-

સામાન્ય રીતે ગુજરાતીઓના ફેવરિટ ખોરાકમાં થેપલનો સમાવેશ થઈ છે જો કે આ થેપલા ઘવ ના લોટમાં મેથીની ભાજી નાખીને વણીને બનાવવામાં આવે છે આજે ખરેખરમાં થેપલા કોને કહી શકે તે વાત કરીએ અને થાપીને બનાવેલ થેપલની રેસીપી જોઈએ .

સામગ્રી  

સૌ પ્રથમ એક મોટું વાસણ લો તેમ ઘવ ,જુવાર અને બેસનનો લોટ લઇલો

હવે આ લોટમાં મીઠું ,હળદર ,મરચાં લસણની પેસ્ટ ,અજમો ,જીરું ,મેથીની ભાજી ,દહી ,ખાંડ અને લીંબુનો રસ  નાખીને બરાબર  મિક્સ કરો

હવે જરૂર જણાઈ તો તેમ પાણી પણ એડ કરતાં જાવ અને ઍક સરસ નરમ કણક તૈયાર કરો

ત્યાર બાદ હવે ઍક પાતળી પર પ્લાસ્ટિક લો તેના પર આ લોટનો ઍક લૂઓ લાઇલો અને હાથ વડે થાપીને થેપલો  તૈયાર કરી લો ત્યાર બાદ ટાવીમાં તેલ નાખીને બંને બાજુ ક્રિસપી થઈ તે રીતે પકવીને તળી લો .

આ રીતે બધા જ લોટના થેપલા થૈયાર કરીલો તૈયાર છે હવે થાપીને બનાવેલ થેપલા જેને તમે 1 અઠવાડિયા સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો પ્રવાસ દરમિયાન આ થેપલા લઈ જઇ શકો છો .