Site icon Revoi.in

 કિચન ટિપ્સઃ- હવે કંઈક નવું બનાવો, અમેરિકન મકાઈનું ચિઝી અને સ્પાઈસી શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી

Social Share

સાહિન મુલતાનીઃ-

અમેરિકન મકાઈ હવે બારેમાસ માર્કેટમાં મળતી હોય છએ,ઘણા લોકોને બાફઈને ખાવાની વધુ પસંદ હોય છે પણ જો તમે ચીઝ લવર છો તો આજે તમને અમેરિકન મકાઈનું ચીઝી અને સ્પાઈસી શાક બનાવાની સરસ ઈઝી રીત બતાવીશું આ શાક તમે સાઈસ સાથે અથવા પરાઠા કે રોટલી સાથે ખાય શકો છો.

સામગ્રી

સૌ પ્પથમ મકાઈના ટૂકડા કરીને કુકરમાં પાણી લઈ તેમાં હરદળ મીઠું નાખઈને બાફીલો, બફાય ગયા બાદ મકાઈના દાણા કાઢીલો અને સાઈડમાં રાખીદો.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો ત્યાર બાદ જીરું લાલ કરો
જીરુ બાદ તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરીને બ્રાઉન કરીલો

હવે ડુંગળી બ્રાઉન થઈ ગયા બાદ તેમાં લસણ એડ કરીને ટામેટાનો પલ્સ એડ કરી 5 મિનિટ સાંતળી લો

5 મિનિટ બાદ તેમાં ચીઝ , ચીલીફ્લેક્સ, લીલા ઘાણા એડ કરીને બરાબર મિકસ કરી તરત જ મકાઈના દાણા નાખઈ દો.

હવે તેને ઢાંકીને 2 મિનિટ થવા દો ત્યાર બાદ તેમાં 5 થી 6 ચમચી જેટલું પાણી એડ કરીને સ્વાદ અનુસાર મીઠું નાખઈ ફરી 2 મિનિટ થવાજો તૈયાર છે સ્પાઈસી અને ચીઝી મકાઈનું આ શાક

પ્લેન રાઈસ અને રોટી તથા પરાઠા સાથે અથવા તો બ્રેડ સાથે આ શાક ખૂબ ટેસ્ટી લાગે છે