Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- કાચી કેરીનું અથાણું જ નહી પરંતુ ગોળ વાળી ચટણી પણ લાગે છે સ્વાદિષ્ટ, જોઈલો તેને બનાવારી આ રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

હાલ માર્કેટમાં કાચી કેરી ખૂબ આવી રહી છએ આપણા ઘરે કેરીના મુરબ્બાઓ, અથાણાઓ વગેરે ખૂબ બનતું હશે પણ આજે કેરીની ચટણી બનાવાની વાત કરીશું ,આ ચટણી ખાવાની સાથએ તથા રોટલી સાથે પ ણતમે ખાય શકો છો અને તેને બનાવાની રીત પણ સહેલી છે.

સામગ્રી

સૌ પ્રથમ કેરીની છાલ કાઢીલો અને તેને પાણી વડે બરાબર ઘોઈલો ત્યાર બાદ તેના નાના નાના ટૂકડાઓ કરીલો ,અંદરની ગોટલી કાઢી લેવી

હવે આ કેરીના ટૂકડાને વરાળ પર 10 મિનિટ સુધી બાફી લેવા

ત્યાર બાદ એક કઢાઈમાં તેલ ગરમ કરીને રાય ફોટો અને જીરુ નાખો.

હવે જીરુ નાખ્યા બાદ તેમાં કરી નાખઈને કઢાઈ પર ઢાકણ ઢાકી 5 મિનિટ થવાદો

5 મિનિટ બાદ તેમાં મીઠું, લાલ મરચું અને ગોળ નાખીને ઘીમા તાપે વધુ 5 મિનિટ થવાદો

જો ત્યાર બાદ કેરી કાચી જણાય તો વધુ વખત ગેસ પર રાખઈ યસકો છો 

હવે ગેસ પરથી કઢાઈ ઉતારી લો તૈયાર છે તમારી ગોળ વાળી કેરીની ચટણી

Exit mobile version