Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે ઈન્સ્ટન્ટ કંઈ ખાવાનું મન થાય તો બનાવો પોટેટો સ્લાઈસ પિત્ઝા

Social Share

 

સાહિન મુલતાનીઃ-

પિત્ઝા નામ સાંભળતા આપણા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે જોલ કે ઘણા લોકોને મોંદાનો બેઝ પસંદ હોતો નથી આ માટે આપણે જે લોકોને બ્રેડ નથી પસંદ તેના માટે બાફેલા બટાકાની સ્લાઈલસમાંથી પિત્ઝા બાવીશું જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે.

સામગ્રી

સૌ પ્રથમ 1 મોટી ટ્રે લો, તેમાં બધી બટાકાની સ્લાઈસ બરાબર ગોઠવી લો,તેના પર 1 ચમચી જેટલો પિત્ઝઆ સોસ સ્પ્રેડ કરીલો

હવે તેના પર મોઝરેલા છીણ સ્પ્રેડ કરીલો ત્યાર બાદ થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રેડ કરીલો.

હવે તેના પર ગોળ ફરતે ટામેટાની સ્લાઈસ ગોવી દો ત્યાર બાદ તેના પર ડુંગળીની સ્લાઈસ પણ ગોઠવી લો હવે તેના પર બાકી બચેલો પિત્ઝા સોસ સ્પ્રેડ કરીને તેના પર ટામેટા સોસ સ્પેરડ કરીલો

હવે તેના પર ચિઝની સ્લાઈસ ગોઠવીને ઓરેગાનો અને ચિલીફ્લેક્સ તથા ઓલિવ્સ ગોઠવી દો ત્યાર બાદ કઢાીમાં કે ઓવનમાં 5 મિનિટ ગરમ કરીલો તૈયાર છે પોટેટો સ્લાઈસ પિત્ઝા