Site icon Revoi.in

કિચન ટિપ્સઃ હવે બાળકો માટે રોટલીમાંથી ઝટપટ બનાવી દો આ પનીર મસાલા રોલ

Social Share

સાહિન મુલતાની-

આમ તો બાળકોને રોટલી ભાવતી હોય છે પરંતુ જો રોટલીમાં કોી તેમનું મનપસંદ સ્ટફિંગ કે એવું ણળી જાય તો તેમને વઘુ મજા આવે તો આજે પનીર રોલ બનાવાની વાત કરીશું

સામગ્રી  2 રોલ બનાવા માટે

2 નંગ રોટલી

સૌ પ્રથમ એક કઢાઈલો તેમા જીરુ લાલ કરીને પનીર નાખી ચીલી ફ્લેક્સ એડ કરીને બરાબરમિક્સ કરીદો ત્યાર બાદ તેમાં માયોનિઝ નાખીને ફરી મિક્સ કરીદો

હવે એક રોટલી લો તેમાં કેચઅપ લગાવીને પનીરનું મિશ્રણ મૂકો ત્યાર બાદ ુપર ચુંગળી અને કોબિઝ રાખીદો હવે રોટલીને ગોળ વાળી રોલ તૈયાર કરીલો

હવે આ રોલને તવી પર ક્રિસ્પી થાય તે રીતે તળીલો