Site icon Revoi.in

કિચન ટિપ્સઃ હવે રવા અને મેંદાને મિક્સ કરીને બનાવો સક્કરપારા, જોઈલો તદ્દન સરળ રેસિપી

Social Share

સાહિન મુલતાની-

આ દિવસોમાં દરેકના ઘરોમાં નાસ્તા બનતા હોય છે, નાસ્તા એવા બનાવા જોઈએ જે 10 દિવસ કે તેથી વધુ આપણે સ્ટોર કરી શકી અને ખાસ તો દિવાળઈ હોવાના કારણે સ્વિટ નાસ્તા પણ વધુ બનાવામાં આવે છે તો આજે આપણે ફરસા ફરસા ક્રિસ્પી સક્કરપારા બનાવાની રીત જોઈશું

સામગ્રી

સૌ પ્રથમ એક મોટૂ વાસણ લો, તેમાં ગરમ પાણી નાખો ત્યાર બાદ તેમાં ખાંડ અને ઘી નાખીને બ્લેડર વજે બરાબર મિક્સ કરીલો , ખઆંડ ઓગળી જાય ત્યા સુધી ફેરવતા રહેવું

હવે આ ખઆંડ અને ઘી વાળા બેટરમાં 4 કપ મેંધો એડ કરીને બરાબર મિક્સ કરીલો અને કઠણ કણક તૈયાર કરીલો, જો તમને પાણીની જરુર જણાય તો ચમચી વડે થોડુ એડ કરી શકો, ચમચી વડે એટલે કે જેથી લોટ ઠીલો ન થઈ જાય

હવે આ કણમાંથી એક સરખા સાઈઝની 3 રોટલી જાડી તૈયાર કરીલો તેમાંથી સક્કરપારા સાઈઝના પીસ કટ કરીલો

હવે તેને કઢાઈમાં તેલ ગરમ કરી બ્રાઉન થાય ત્યા સુધી તળી લો

તળ્યા બાદ 10 મિનિટ સુધી તેને ઠંડા થવા દો ત્યાર બાદ સક્કરપારાને એર ટાઈટ બોટલમાં ભરીદો 10 દિવસ સુધી બગળશે નહી.