Site icon Revoi.in

કિચન ટિપ્સઃ હવે તમારા સાદા ભોજનને વઘુ સ્વાદિષ્ટ બનાવવા માટે બનાવો બેસન વાળા ક્રિસ્પી મરચા

Social Share

સાહિન મુલતાની-

આપણા ભોજનમાં ભલે દાળ ભાત શાક રોટલી હોય પરંતુ અથાણા અને મરચા ખાવાની મજા અલગ હોય છે આમતો ભરેલા નરચા આથેલા મરચા વઘુ ખવાતા હોય છે પરંતુ આજે આવા જ એક તળેલા બેસન વાળઆ ક્રિસ્પી મરચા બનાવાની રીત જોઈશું જે બનાવામાં તો ઈઝી છે જ સાથે ખાવામાં પણ ટેસ્ટી છે.

સામગ્રી

સૌ પ્રથમ મરચાને વચ્ચમાં ચીરા પાડીને બે ભાગ કરીલો હવે તેમાંથી બીજને દૂર કરીલો

હવે  એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અમે મેથીના દાણા લાલ કરો

ત્યાર બાદ તેમાં મરચા એડ કરીને મરચા બ્રાઉન ક્રિસ્પી થાય તે રીતે તળીલો

હવે મરચા થઈ જાય એટલે તેને એક ડિશમાં કાઢીલો

ત્યાર બાદ કઢાઈમાં જે તેલ બત્યું હોય તેમાં બેસન મીઠુ અને હરદર નાખીને 2 મિનિટ સુઘી બેસન શેકાઈ જાય તે રીતે સાંતળીને લો

હવે બે,સન શેકાય ગયા બાદ તેમાં મરચા એ કરીને બરાબર મિક્સ કરીલો તૈયાર છે બેસન વાળઆ ક્રિસ્પી મકચા

આ મરચા દાળભાત સાથે અને શાક રોટલી સાથે ખાય શકો છો.