Site icon Revoi.in

તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા જાણીલો આ મોર્નિંગ ટિપ્સ જે છે તમારા કામની

Social Share

 

જો તમારે તંદપુરસ્તી જાળવી રાખવી હોય તો દરરોજ સવારે તમારે કેટલીક આદતો પાડી લેવી જોઈએ જેમાં કસરત, દોડવું કે ચાલવું હેલ્ધી ખોરાક અને હેલ્ઘી પીણાનો સમાવેશ થાય છે જો તમે દરરોજ આટલી બબાતો પર ધ્યાન આપશો તો તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે.

નાસ્તામાં ફળો તથા જ્યૂસનું કરો સેવન

દરોરજ સવારે જાગીને નાસ્તો કરતા પહેલા ફળોના જ્યૂસ અથવા ફળ ખાવા જોઈએ.ખાસ કરીને બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ સમાવેશ ખોરાકમાં કરવાથી હિમોગ્લોબિનની ઉણપ દબર થાય છે આ સાથે જ બીટરૂટનો જ્યુસ પીવો, જેનાથી આયર્ન મળે છે. બીટને સલાડની જેમ પણ ખાઇ શકાય. સવારે દાડમનો એક કપ જ્યુસ તજનો પાવડર અને મધ નાખીને પીવો.

સવારે જાગીને 30 મિનિટ ચાલવાની આદત રાખો

લોકો સવારે ગાર્ડનમાં ચાલવા અને દોડવા  જવાની આદત તમને તંદુરસ્ત બનાવે છે ઓછામાં ઓછું દરરોજ 30 મિનિટ સવારે ચાલવાની આદત રાખવી જોઈએ  જો કે આ માટે તમારે માટે રનિંગ ટ્રેક અથવા ઘાસના મેદાન પર જ દોડવું જોઈએ જેથી ઘૂંટણ મજબૂત બને અને શરીર પણ મજબૂત બને છે.

હળવી કસરત કરો

થોડુ ચાલીને તમે કસરત પણ કરીલો જેનાથઈ તમારા પગ સારા રહે છે દુખાવો મટે છે.સાથે જ તમારા સ્નાયુઓ મજબૂત બને છે.આ એક્સર્સાઈઝ કરવાની સલાહ જિમમાં પણ આપવામાં આવે છે.કસરત કરવાથી પગ અને ઘૂંટણની નસો ખુલી જાય છે અને માંસપેશીઓને રાહત મળે છે.

સવારે સુરજ નીકળતા પહેલા જાગીઓ જાઓ

આપણા વડીલો હંમેશાથી કહેતા હતા કે જો તંદુરસ્ત રહેવું હોય તો તમારે સવાર વહેલું જાગી જવું જોઈએ સુરત ઉગતા પહેલા જાગવાની શરરી તંદુરસ્ત રહે છે મન પ્રફુલિત રહે છે ઘરના કામકાજ સમયસર પતી જતા હોવાની મન ખુશ રહે છે કામનું ભારણ ઓછું થાય છે.