Site icon Revoi.in

જાણો આ ‘કબાબ ચીની’ નામની વસ્તુ વિશે – શું છે અને તેનું સેવન કઈ રીતે આપણાને કરે છે ફાયદો

Social Share

સામાન્ય રીતે ઘણા લોકોને નાકમાંથી પાણી પળવાની સમસ્યા હોય છે અથવા તો રોજ સવારે શરદી થવી તથા કોી પમ એલર્જી હોવાથી ખાસી થવી આવી અનેક સમસ્યાઓ જોવા મળે છએ, આમ તો આપણે આ સમસ્યાની સારવાર ઘરના મરી માલાથી કરતા હોઈએ છીએ, ત્યારે આજે પણ એક આવાજ તેજાનાની વાત કરીશું. જે ખાસી અને શરદીમાં સર્વે શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જેનું નામ છે કબાબ ચીની, જી હા આ ચીની કબાબ બરાબર તીખા મરીને મળતા દાણા હોય છે. તમે છેટેથી બહુ નીરખીને ના જોઓં તો તમને એમ લાગે કે આ તો તીખા મરી જ છે,જો કે તેનો સ્વાદ લેતા ખબર પડે છે કે આમા તિખાશ તો છે જ નહી અને  આ ચીની કબાબ દેશી ઔષધિ વેચતા લોકો પાસથી મળી રહે  છે.

કબાબ ચીની ની કિંમત એલસી ચમાન જોવા મળે છે અંદાજે 2 હજાર રુપિયે કિલો મળતો તેજાનો છે, જો કે આપણે તેનો સાવ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરીએ એટલે આપણાને તે મોઁધુ પડશે નહી. તો ચાલો જાણીએ આ કબાબ ચીનીના ઉપયોગ તથા ફાયદાઓ શું છે.

જાણો કબાબ ચીનીથી થતા અનેક ફાયદાઓ