Site icon Revoi.in

વિશ્વની મહાસત્તા અમેરિકામાં ફાઈઝર બાદ મોડર્નાની કોરોના વેક્સિનને મળી મંજુરી – સૌથી વધુ કોરોનાનો મૃત્યુ આંક અમેરિકામાં

Social Share

વિશ્વમાં કોરોના મહામાપરીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે વિશઅવની મહાસત્તા ગણઆતા અમેરિકામામ કોરોનાના કૈસનો રાફળો ફાયો છે તો તેની સામે કોરોનામાં જીવ ગુમાવનારની સંખ્યા પણ મોચા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે અમેરિકાએ ફઆઈઝર બાદ હવે અન્ય એક વેક્સિનના ઉપયોગ પર પરવાનગી આપી દીધી છે.

અમેરિકાએ પહેલા ફાઈઝરને મંજુરી આપી હતી હવે મોડર્નાની કોરોના વેક્સિનને પણ અમેરિકા દ્વારા મંજુરી મળી ચૂકી છે, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એમિનિસ્ટ્રેશને મોડર્નાની વેક્સિનને કોરોના મહામારી સામને લડત આપવાનો બીજો મહત્વનો ઓપ્શન ગણાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સૌથી વધુ કોરોનામાં મોતમી સંખઅયા અમેરિકામાં જોવા મળે છે ત્યારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ફાઈઝરની વેક્સિનના ઉપયોગને મંજુરી આપવામાં આવી હતી ત્યારે હવે આ મોડર્ના વેક્સિન 18 વર્ષથી લઈને દરેક વયના લોકો પર સફળ રહી હોવાની માહિતી આપવામાં આવી હતી ,તેની સફળતા અને સકારાત્મક પરિણામોને જોતા ફૂડ એન્ડ ડ્રક એડમિનિસ્ટ્રેશનની એક પેનલે  આ વેક્સિનના ઉપયોગને મંજુરી આપી છે

ઉલ્લેખનીય છે કે વિશઅવની મહાસ્ત્તા કોરોનામાં પછડાય ચૂકી છે, અહી અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોએ કોરોના સામે હાર માની છે અને પોતાના જીવ ગુમાવ્યા છે , છેલ્લા 2 દિવસની જો વાત કરીએ તો અહી 3 હજાર 800 મોત નોંધાયા હતા.

સાહિન