1. Home
  2. Tag "corona case"

દેશમાં કોરોનાના નવા 692 પોઝિટિવ કેસ નોંધાયાં, 6 વ્યક્તિના થયા મોત

નવી દિલ્હીઃ દેશમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે અને કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના નવા 692 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ દર કલાકે કોવિડ-19ના નવા 28 કેસ નોંધાય રહ્યાં છે. આમ દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા વધીને 4097 […]

દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર હજારને પાર પહોંચી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસ ફરી એકવાર ભારતમાં ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. 24 કલાકમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો વધીને 4054 ઉપર પહોંચ્યો છે. એક દિવસ પહેલા એક્ટિવ કેસનો આંકડો 3742 હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાકમાં માત્ર એક જ દર્દીનું કોરોનાને પગલે મોત થયું હતું. મહારાષ્ટ્રના થાણેમાં કોવિડ-19ના નવા સબ વેરિએન્ટ જેએન.1ના પાંચ […]

અમદાવાદમાં કોવિડના કેસમાં ચિંતાજનક વધારો, નવા છ પોઝિટિવ કેસ નોંધાયાં

3 દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 18 ઉપર પહોંચ્યો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ફરી એકવાર વધી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં કોરોનાના વધારે છ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. છ પૈકી 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. બીજી […]

કોરોનાને પગલે કેન્દ્રીય સરકાર ચિંતિત, ડો. માંડવિયાએ તમામ રાજ્યના આરોગ્ય મંત્રીઓની બોલાવી બેઠક

નવી દિલ્હીઃ કોરોના મહામારીની વધતી સંભાવનાઓ વચ્ચે કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવિયાએ 20 ડિસેમ્બરે બધા જ હેલ્થ મિનિસ્ટરોની મિટિંગ બોલાવી છે. કોરોના મહામારી ફરી એક વાર દેશમાં માથુ ઉચકી રહ્યું છે. સિંગાપુર, અમેરિકા અને ચીન જેવા ઘણા દેશોમાં વિનાશ કર્યા બાદ નવા વેરીએંટ જેએન-1 એ દેશમાં દરવાજો […]

કોરોનાના કેસોમાં મોટી રહાત, છેલ્લા 24 કલાકમાં 3,500થી પણ ઓછા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો છેલ્લા 24 કલાકમાં 3,325 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં એચાનક કોરોનાના કેસોમાં વધઆરો નોંધાયો હતો જેને લઈને અનેક રાજ્યોમાં મોકડ્રિલ યોજાઈ અનેક રાજ્યોને નિયમો ફરી શરુ કર્યા પરંતુ હવે સારી વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દેનિક કેસોનો આંકડો 4 હજારને અંદર આવી રહ્યો છએ જેને જોતા એ […]

કોરોનાએ બદલ્યું સ્વરુપ બાળકો પણ સંક્રમિત, દેશના 9 રાજ્યોમાં નવા સબ-વેરિએન્ટના કેસ નોંધાયા

કોરોનાએ ફરી સ્વરુપ બદલ્યું નવા સબ વેરિએન્ટના કેસથી બાળકો પર સંક્રમિત 9 રાજ્યોમાં 116 કેસ નોંધાયા દિલ્હીઃ દેશભરમાં ફરી એક વખત કોરોનાના નવા નોંધાતા કેસનો આંકડો 6 હજારને પાર પહોંચ્યો છે ત્યારે કોરોના ફરી પોતાનું સ્વરુપ બદલ્યું છે.  ભારતમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે, XBB.1.16.1 નામનો બીજો પ્રકાર સામે આવ્યો છે. જાણકારી પ્રમાણે  દેશના […]

દેશમાં કોરોનાએ વધારી ચિંતા – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,789 કેસ, સક્રિય કેસો 90 હજારથી વધુ

જનોકોરોનાના કેસમાં ભારે ઉછાળો 24 કલાકમાં નોંધાયા 15 હજારથી વધુ કેસો સક્રિય કેસો ફરી 1 લાખ થવાની સ્થિતિમાં દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે ઘીરે ઘીરે હવે ફરી એક વખત કોરોનાના કેસનો દૈનિક આંકડો 15 હજારને વટાવી રહ્યો છે તો સાથે જ સક્રિય કેસો ફરીથી 1 લાખની સ્થિતિમાં થવા જઈ […]

અમદાવાદઃ કોરોનાના કેસમાં વધરો થતા તંત્ર હરકતમાં આવ્યું, ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. દરમિયાન મનપા તંત્ર સફાળુ જાગ્યું છે અને હવે માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. એટલું જ માસ્ક વિના ફરતા લોકોને પકડીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. […]

દેશમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5,233 નવા કેસ, સક્રિય કેસો પણ વધ્યા

કોરોનાના કેસમાં ભારે ઉછાળો કોરોનાના કેસ હવે 5 હજારને પાર દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ગઈ છે ત્યારે હવે કોરોનાના વધતા કેસોએ ફરીથી લોકોની ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાના નવા નોઁધાતા કેસોએ  5 હજારનો આકંડો પાર કરી લીધો છે જે પરથી કહી શકાય કે દેશના ઘણા રાજ્યોમાં ફરી […]

અમદાવાદઃ કોરોનાના કેસમાં વધતા AMC જાહેર સ્થળ ઉપર ટેસ્ટીગ ડોમ ઉભા કરાશે

અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી એએમસી હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના જાહેર સ્થળો ઉપર ટેસ્ટીંગ ડોમ ઉભા કરીને ટેસ્ટીંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ શહેરમાં બે હજાર જેટલા એક્ટીવ કેસ હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code