1. Home
  2. Tag "us corona"

કોરોનાના કારણે અમેરિકામાં નોંધાયો સૌથી વધુ મૃત્યુઆંક – માત્ર 2 મહિનામાં 1 લાખથી વધુ મોત

અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ મોત માત્ર 2 મહિનામાં 1 લાખ દર્દીઓના મોત કુલ મોતનો આકંડો 9 લાખને પણ પાર દિલ્હીઃ- સમગ્ર વિશઅવભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે દેશભરમાં કોરોનાના કેસોમાં વઘધટ થી રહી છે, તો બીજી તરફ વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં કોરોનાના કારણે સૌથી વધુ મોત નોંધાયા […]

વિશ્વની મહાસત્તા અમેરિકામાં ફાઈઝર બાદ મોડર્નાની કોરોના વેક્સિનને મળી મંજુરી – સૌથી વધુ કોરોનાનો મૃત્યુ આંક અમેરિકામાં

વિશ્વની મહાસત્તા અમેરિકા કોરોનામાં પછડાઈ   ફાઈઝર બાદ મોડર્નાની કોરોના વેક્સિનને મળી મંજુરી  વિશ્વમાં સૌથી વધુ કોરોનાનો મૃત્યુ  આંક અમેરિકામાં વિશ્વમાં કોરોના મહામાપરીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે વિશઅવની મહાસત્તા ગણઆતા અમેરિકામામ કોરોનાના કૈસનો રાફળો ફાયો છે તો તેની સામે કોરોનામાં જીવ ગુમાવનારની સંખ્યા પણ મોચા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે […]

અમેરિકામાં કોરોનાની બીજી તરંગ – માત્ર એક દિવસમાં જ બે લાખ કેસ સામે આવ્યા

અમેરીકામાં કોરોનાની બીજી તરંત છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2 લાખ કેસ મૃત્યુઓંક પણ વધ્યો નવા રાષ્ટ્રપતિ સામે પડકારરુપ સ્થિતિ   વૉશિંગ્ટન – અમેરીકામાં કોરોનાનો કહેર વકર્યો છે, સતત વધી રહેલા કોરોનાના કેસ વિશ્વની મહાસત્તા માટે પડકારરુપ સાબિત થઈ રહ્યા છે, હાલ ઈલેક્શન તો નરમ પડ્યું છે પણ તેની સામે કોરોનાનો રાફળો ફાટ્યો છે, છેલ્લા 24 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code