Site icon Revoi.in

નાસા એ ઈસરોને સોપ્યો NISAR સેટેલાઈટ – વર્ષ 2024માં ઈસરો કરશે લોંચ, જાણો તેવની ખાસિયતો

Social Share

દિલ્હીઃ- અમેરિકાના નાસા એ ભારતના ઈસરોને નિસાર સેટેલાઈટ સોપ્યો જે હવે ઈસરો આવતા વર્ષે લોંચ કરવાની યોજના બનાવી રહ્યું છે. એર સેના સી-17 વિમાન બુધવારના રોજ  બેંગલુરુમાં  લેન્ડ થયું હતું, NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર (NISAR) ભારતીય અવકાશ એજન્સીને સોંપ્યું. અમેરિકા-ભારત સંબંધોમાં તેને સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. તે નાસા અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે.