1. Home
  2. Tag "NASA"

ભારતને પોતાનું અંતરીક્ષ સ્ટેશન બનાવવામાં મદદ કરશે અમેરિકા – નાસા નું એલાન

દિલ્હી – ભારત પોતાનું સ્પેસ સેન્ટર બનવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે ભારતના આ કાર્યમાં અમેરિકા મદદ કરવા તૈયાર થયું છે માહિતી પ્રમાણે  અમેરિકા ભારતને પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરવા તૈયાર છે. ભારતની પ્રથમ મુલાકાતે આવેલા નાસાના વડા બિલ નેલ્સને મંગળવારે આ વાત કહી. નેલ્સનની મુલાકાત NASA અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા વચ્ચેની ભાગીદારીને […]

શું બુધ પર પણ જીવન શક્ય છે? નાસાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સૂર્યની સૌથી નજીકના ગ્રહ બુધને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે બુધ સૂર્યની સૌથી નજીક હોવાને કારણે અહીં અતિશય ગરમી પડશે જેના કારણે અહીં જનજીવન શક્ય નહીં બને. જો કે, હવે નાસાએ દાવો કર્યો છે કે બુધ ગ્રહ પર જીવનની સંભાવના હોઈ શકે છે. […]

18 મહિનામાં શનિના વલયો થઈ જશે ગાયબ,નાસાએ કહ્યું- 2025 પછી પૃથ્વી પરથી જોવાનું શક્ય નહીં બને

આપણા સૌરમંડળ ના બીજા સૌથી મોટા સભ્ય શનિની ઓળખ તેના વલયો છે. શનિની આસપાસના આ વલયો, જે સૂર્યની નિકટતાના સંદર્ભમાં છઠ્ઠા સ્થાને છે, તેમાં મનમોહક સુંદરતાની સાથે ઘણા રસપ્રદ રહસ્યો છે, પરંતુ તે 18 મહિના પછી અદૃશ્ય થઈ જશે. નાસા અનુસાર, હકીકતમાં, શનિના અક્ષીય ઝુકાવને કારણે, 2025 પછી પૃથ્વી પરથી શનિના વલયોને જોવાનું શક્ય બનશે […]

4 અવકાશયાત્રીઓ સ્પેસએક્સના રોકેટથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા

આ અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં માર્ચ મહિનાથી રહેતા 4 અવકાશયાત્રીઓનું સ્થાન લેશે અવકાશયાત્રીઓ આગામી 6 મહિના સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે અમેરિકા, ડેનમાર્ક, જાપાન અને રશિયાના અવકાશયાત્રીઓનો સમાવેશ નવી દિલ્હીઃ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ સ્પેસએક્સના રોકેટથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થયા હતા. તેઓ તેમના સ્પેસએક્સ કેપ્સ્યુલમાં આજે સ્પેસ સ્ટેશનમાં પહોંચી […]

સ્પેસ પાવરની રેસમાં ભારતની હરણફાળ

(સ્પર્શ હાર્દિક) ચંદ્રયાન-૩ની સફળતાએ દેશભરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જન્માવ્યું છે અને ઇસરોની આ સિદ્ધિને વિશ્વભરમાં સૌએ વધાવી લીધી છે. જોકે, ‘ભારત જેવા દેશે આવા કાર્યો પાછળ પૈસા ના ખર્ચવા જોઈએ, આપણને આવું ના પોસાય, આપણે ત્યાં બીજી કેટલીયે સમસ્યાઓ છે એને પહેલાં ઉકેલો’, એવા કકળાટિયા અવાજો પણ અગાઉની જેમ ક્યાંક ક્યાંક ઊઠ્યા અને મરી ગયા. જ્ઞાન-વિજ્ઞાનના […]

નાસા એ ઈસરોને સોપ્યો NISAR સેટેલાઈટ – વર્ષ 2024માં ઈસરો કરશે લોંચ, જાણો તેવની ખાસિયતો

નાસાએ ઈસરોને સોપ્યો નિસાર સેટેલાઈટ ઈસરો આવતા વર્ષે તેને લોંચ કરશે દિલ્હીઃ- અમેરિકાના નાસા એ ભારતના ઈસરોને નિસાર સેટેલાઈટ સોપ્યો જે હવે ઈસરો આવતા વર્ષે લોંચ કરવાની યોજના બનાવી રહ્યું છે. એર સેના સી-17 વિમાન બુધવારના રોજ  બેંગલુરુમાં  લેન્ડ થયું હતું, NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર (NISAR) ભારતીય અવકાશ એજન્સીને સોંપ્યું. અમેરિકા-ભારત સંબંધોમાં તેને સીમાચિહ્નરૂપ માનવામાં […]

નાસાનો મોટો દાવો – વર્ષ 2030 સુધીમાં માણસો ચંદ્ર પર રહેવાનું અને કામ કરવાનું શરૂ કરશે

અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વર્ષ 2030 સુધીમાં મનુષ્ય ચંદ્રની સપાટી પર રહેવાનું શરૂ કરી દેશે અને કામ કરવા લાગશે.આર્ટેમિસ-1 મિશન હેઠળ ચંદ્ર તરફ છોડવામાં આવેલા ઓરિયન સ્પેસક્રાફ્ટ પ્રોગ્રામના વડા હોવાર્ડ હુએ કહ્યું કે,અમે 8 વર્ષની અંદર ચંદ્રની સપાટી પર મનુષ્યને મોકલીશું.આ લોકો ત્યાં જઈને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. નાસાએ તાજેતરમાં […]

નાસા ફરીથી અર્ટેમિસ 1 લોન્ચ કરવાની તૈયારીમાં, ટેકનિકલ ખામીઓને કારણે બે વખત લોન્ચિંગ થયું હતું ફેલ

 નાસા ફરીથી અર્ટેમિસ 1 લોન્ચ કરવાની તૈયારીમાં ટેકનિકલ ખામીઓને કારણે બે વાર લોન્ચિંગ થયું ફેલ 23 સપ્ટેમ્બરે વધુ એક પ્રયાસ દિલ્હી:બીજા નિષ્ફળ પ્રયાસના લગભગ એક અઠવાડિયા પછી નાસા ફરીથી અર્ટેમિસ 1 ના લોન્ચિંગની તૈયારી કરી રહ્યું છે.નાસાએ માહિતી આપી છે કે ટેકનિકલ ખામીને કારણે બે વાર લોન્ચિંગ ફેલ થઈ ગયા બાદ હવે નાસા 23 સપ્ટેમ્બર […]

સતત બીજી વખત ટળ્યું નાસાનું ચંદ્ર મિશન Artemis-1,ફયુલમાં લીકેજ બન્યું કારણ  

નાસાના ચંદ્ર મિશન આર્ટેમિસ 1નું લોન્ચિંગ ફરીથી 3 સપ્ટેમ્બર, 2022 ના રોજ મુલતવી રાખવામાં આવ્યું છે.ઇંધણ લીક થવાને કારણે આ લોન્ચિંગ અટકાવવામાં આવ્યું છે.આગામી સમયમાં ટે ક્યારે લોન્ચ થશે તે અંગે નાસાએ કોઈ નિવેદન જારી કર્યું નથી.પરંતુ કહેવાય છે કે આપણા વૈજ્ઞાનિકો લીકેજની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ પહેલા 29 ઓગસ્ટ 2022ના રોજ […]

નાસાનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માટે તૈયાર,આજે ભરશે અવકાશમાં ઉડાન

નાસાનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી સ્પેસ રોકેટ પૃથ્વી છોડીને અવકાશમાં જવા માટે તૈયાર છે.નાસા 50 વર્ષના લાંબા અંતરાલ બાદ ચંદ્ર પર મનુષ્યને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. 1972 પછી આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે મનુષ્ય ફરી એકવાર ચંદ્ર પર પગ મૂકશે. આ કવાયતમાં, નાસા Artemis 1 મિશન હેઠળ અવકાશમાં તેની પ્રથમ પરીક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code