1. Home
  2. ગુજરાતી
  3. નાસા એ ઈસરોને સોપ્યો NISAR સેટેલાઈટ – વર્ષ 2024માં ઈસરો કરશે લોંચ, જાણો તેવની ખાસિયતો
નાસા એ ઈસરોને સોપ્યો NISAR  સેટેલાઈટ  – વર્ષ 2024માં ઈસરો કરશે લોંચ, જાણો તેવની ખાસિયતો

નાસા એ ઈસરોને સોપ્યો NISAR સેટેલાઈટ – વર્ષ 2024માં ઈસરો કરશે લોંચ, જાણો તેવની ખાસિયતો

0
Social Share
  • નાસાએ ઈસરોને સોપ્યો નિસાર સેટેલાઈટ
  • ઈસરો આવતા વર્ષે તેને લોંચ કરશે

દિલ્હીઃ- અમેરિકાના નાસા એ ભારતના ઈસરોને નિસાર સેટેલાઈટ સોપ્યો જે હવે ઈસરો આવતા વર્ષે લોંચ કરવાની યોજના બનાવી રહ્યું છે. એર સેના સી-17 વિમાન બુધવારના રોજ  બેંગલુરુમાં  લેન્ડ થયું હતું, NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર (NISAR) ભારતીય અવકાશ એજન્સીને સોંપ્યું. અમેરિકા-ભારત સંબંધોમાં તેને સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. તે નાસા અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code