Site icon Revoi.in

Oscars 2024 Winners List: ઓપનહાઈમર બની બેસ્ટ ફિલ્મ, જુઓ ઑસ્કર વિજેતાઓની આખી યાદી

Social Share

નવી દિલ્હી: 96મા ઓસ્કર એવોર્ડ્સના વિજેતાઓની ઘોષણા થઈ ચુકી છે. લૉસ એન્જિલિસના ડોલ્બી થિયેટરમાં આ કાર્યક્રમનું આયોજન થયું અને તમામ કેટેગરીઝના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ઓપેનહાઈમરને સૌથી વધુ 13 નોમિનેશન્સ મળ્યા હતા. જો કે તેને એવોર્ડ માત્ર સાત કેટેગરીઝમાં મળ્યા છે. તો પુઅર થિંગ્સને ચાર એવોર્ડ મળ્યા છે. જુઓ વિજેતાઓની આખી યાદી-

બેસ્ટ ફિલ્મ- ઓપેનહાઈમર

બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ – એમ્મા સ્ટોન (ફિલ્મ-પુઅર થિંગ્સ)

બેસ્ટ ડાયરેક્શન એવોર્ડ- ક્રિસ્ટોફર નોલન (ઓપેનહાઈમર)

બેસ્ટ એક્ટર એવોર્ડ- કિલિયન મર્ફી (ઓપેનહાઈમર)

બેસ્ટ ઓરિજનલ મ્યુઝિક એવોર્ડ- બિલી ઈલિશ અને ફિનીસ ઓકોનેલ (ફિલ્મ- બાર્બી, ગીત -વ્હાટ વાઝ આઈ મેડ ફોર?)

બેસ્ટ ઓરિજનલ સ્કોર એવોર્ડ- લુડવિગ ગોરાનસન (ઓપેનહાઈમર)

બેસ્ટ સાઉન્ડ એવોર્ડ- ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ એવોર્ડ- ધ વંડરફુલ સ્ટોરી ઓફ હેનરી શુગર

બેસ્ટ સિનેમેટોગ્રાફી એવોર્ડ- ઓપેનહાઈમર

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ એવોર્ડ- 20 ડેઝ ઈન મારિયુપોલ

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ એવોર્ડ – ધ લાસ્ટ રિપેયર શૉપ

બેસ્ટ ફિલ્મ એડિટિંગ એવોર્ડ- ઓપેનહાઈમર

બેસ્ટ વિઝ્યુલ્સ ઈફેક્ટ્સ એવોર્ડ- ગૉડજિલા માઈનસ વન

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ- રોબર્ટ ડાઉની જૂનિયર (ફિલ્મ – ઓપેનહાઈમર)

બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ એવોર્ડ- ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન એવોર્ડ- પુઅર થિંગ્સ

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન એવોર્ડ- પુઅર થિંગ્સ

બેસ્ટ મેકઅપ એન્ડ હેયરસ્ટાલિંગ એવોર્ડ- પુઅર થિંગ્સ

બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે એવોર્ડ- અમેરિકન ફિક્શન

બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે એવોર્ડ- જસ્ટિન ટ્રિટ અને આર્થર હરારી (ફિલ્મ- એનાટોમી ઓફ એ ફોલ)

બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ એવોર્ડ- ધ બોય એન્ડ ધ હેરોન

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ એવોર્ડ- વોર ઈઝ ઓવર, ઈંસ્પાયર્ડ બાઈ ધ મ્યુઝિક ઓફ જોન એન્ડ યોકો

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ- ડાવાઈન જોય રેંડોલ્ફ (ફિલ્મ- ધ હોલ્ડઓવેર્સ)