1. Home
  2. Tag "OSCAR"

Oscars 2024 Winners List: ઓપનહાઈમર બની બેસ્ટ ફિલ્મ, જુઓ ઑસ્કર વિજેતાઓની આખી યાદી

નવી દિલ્હી: 96મા ઓસ્કર એવોર્ડ્સના વિજેતાઓની ઘોષણા થઈ ચુકી છે. લૉસ એન્જિલિસના ડોલ્બી થિયેટરમાં આ કાર્યક્રમનું આયોજન થયું અને તમામ કેટેગરીઝના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ઓપેનહાઈમરને સૌથી વધુ 13 નોમિનેશન્સ મળ્યા હતા. જો કે તેને એવોર્ડ માત્ર સાત કેટેગરીઝમાં મળ્યા છે. તો પુઅર થિંગ્સને ચાર એવોર્ડ મળ્યા છે. […]

ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી – ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો) નું ટ્રેલર રિલીઝ થયું!

અમદાવાદઃ પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)નું ટ્રેલર હવે રિલીઝ થઇ ગયું છે! આ ફિલ્મને 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. દિગ્દર્શક પાન નલિનના ગ્રામીણ ગુજરાતમાં વીતેલા બાળપણથી પ્રેરિત, લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) એ એક ગુજરાતી ભાષાની ફિલ્મ છે જે નવ વર્ષના […]

ઑસ્કરમાં ભારતનો વાગ્યો ડંકો: પહેલા દિલ જીતનારી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પીરિયડ એન્ડ ઓફ સેંટેન્સે હવે જીત્યો એવોર્ડ

ઓસ્કાર-2019માં ભારતને મોટી સફળતા મળી છે. પીરિયડ ડેવા ટેબૂ પર બનેલી દસ્તાવેજી ફિલ્મ પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સને 91મા એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ડોક્યુમેન્ટ્રીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્ય છે. ફિલ્મની કહાની, સબ્જેક્ટ અને સ્ટારકાસ્ટ ભારતીય છે. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ઉત્તર પ્રદેશના હાપુડમાં રહેતી કિશોરીઓના જીવન પર બનેલી છે. તેમા દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આજેપણ આપણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code