Site icon Revoi.in

વિકેન્ડ પર સિનેમા ઘરોમાં ફિલ્મ ‘એનિમલ’નો છવાયો જાદુ , બમ્પર કમાણી મામલે વાર;ડ વાઈડ રેકોર્ડ બનાવ્યો 

Social Share

મુંબઈ – રણબીર કપૂર સ્ટાર ફિલ્મ એનિમલ રીલીઝ પહેલા જ ચર્ચા માં હતી આ ફિલ્મ એ  ઍડ્વાન્સ બુકિંગ માં જ જોરદાર કમાણી કરી લીધું હતી જો કે હવે ફિલ્મને વિકેન્ડનો લાભ મળતા ફિલ્મ નું કલેક્શન અનેક ફિલ્મોને ટક્કર અપી રહ્યું છે એટલું જ નહીં અમેરિકા જેવા દેશોમાં પણ ફિલ્મને સારા દર્શકો મળી રહ્યા છે જેને લઈને વર્લ્ડ વાઈડ કલેક્શન એ રેકોર્ડ બનાવ્યો છે .

રણબીર કપૂરની એનિમલ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મમાં તેના સિવાય રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને અનિલ કપૂર લીડ રોલમાં જોવા મળશે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને દર્શકોનો પૂરો સાથ મળ્યો છે. શરૂઆતના દિવસે ફિલ્મે બધાને ચોંકાવી દીધા હતા અને 63.8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.