1. Home
  2. Tag "animal"

કડકડતી ઠંડી અને બરફીલા વાતાવરણમાં કેટલાક પ્રાણીને નથી થતી અસર

ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ઠંડી પડી રહી છે. કેટલીક જગ્યાએ તો ઠંડીના કારણે લોકો બહાર નીકળતા પણ ડરે છે. કારણ કે ત્યાંનું તાપમાન માઈનસમાં જઈ રહ્યું છે. આટલું જ નહીં, વધતી જતી ઠંડીને કારણે માણસોની સાથે પ્રાણીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો ક્યારેક પરિસ્થિતિ એટલી ગંભીર બની જાય છે કે ઠંડીના […]

એમેઝોનનું જંગલ ભારત કરતાં અનેક ગણુ મોટું, અનેક પ્રજાતિના પ્રાણીની અહીં હાજરી

એમેઝોનનું જંગલ વિશ્વનું સૌથી મોટું જંગલ છે. તે દક્ષિણ અમેરિકાના નવ દેશોમાં ફેલાયેલું છે. આ જંગલમાં લાખો પ્રજાતિના છોડ, પ્રાણીઓ અને જંતુઓ જોવા મળે છે. તેની જૈવવિવિધતા એટલી ઊંચી છે કે તેને પૃથ્વી પર જીવનનો સૌથી મોટો ભંડાર કહેવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે એમેઝોનનું જંગલ કેટલું મોટું છે? ભારતનો વિસ્તાર લગભગ […]

ભૂકંપની આગાહી કરવી અશક્ય પરંતુ આ પ્રાણી જરૂરી સંકેત આપે છે

ભૂકંપ એ એક કુદરતી આફત છે જે માનવ જીવનને સંપૂર્ણપણે અસર કરી શકે છે. જો કે, ભૂકંપના આગમનની આગાહી કરવી સરળ નથી અને તેના પર સંશોધન કરતી વખતે, વૈજ્ઞાનિકોએ ઘણા ઉપાયોનું પરીક્ષણ કર્યું છે, પરંતુ શું તમે જાણો છો કે એક એવું પ્રાણી છે જે ભૂકંપના આગમનની ચોક્કસ આગાહી કરે છે. આ પ્રાણી બીજું કોઈ […]

એનિમલમાં બોબીને મુસ્લિમ વિલન બનાવવા પર બોલ્યા ડાયલોગ રાયટર, રણબીર તો હિંદુ હીરો છે, પણ તે રાક્ષસથી કમ હતો?

મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલ પોતાના કન્ટેન્ટ અને ડાયલોગ્સને લઈને વિવાદમાં રહી છે. ગઝલ ધાલીવાલ, જે ખુદ એક સ્ક્રીનરાઈટર છે. તેમણે એનિમલના ડાયલોગ રાયટર સૌરભ ગુપ્તા સાથે મૂવી પર ડિબેટ કરી, તો ઘણી ઈન્ટ્રેસ્ટિંગ વાતો સામે આવી. ગઝલે આ ફિલ્મના સીન્સથી લઈને કિરદારો સુધીની બાબતોમાં આકારા સવાલો કર્યા હતા. સૌરભે સપોર્ટમાં રસપ્રદ તર્કો પણ […]

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર છવાઈ ,રચ્યો આ ઇતિહાસ

મુંબઈ – અબીનેતા રણબીર કપૂરની ફિલ્મ રીલીઝ થયાને 17 દિવસ થઈ ચૂક્યા છે છાંટતા પણ આ ફિલ્મને દર્શકો હજી મળી રહ્યા છે અને એજ કારણ છે કે રીલીઝના 17 માં દિવસે આ વિકેન્ડમાં પણ ફિલ્મનું બોક્સ ઓફિસ પરે શાનદાર કલેક્શન રહ્યું છે . માહિતી મુજબ રણબીર કપૂર અને રશ્મિકા મંદાના  ફિલ્મ ‘એનિમલ’ એ ઈતિહાસ રચ્યો […]

‘એનિમલ’એ 13માં દિવસે કરી આટલા કરોડની કમાણી,’સૈમ બહાદુરે’ કર્યો કરોડોનો બિઝનેસ

મુંબઈ: 1લી ડિસેમ્બરે રિલીઝ થયેલી બે હિન્દી ફિલ્મો એનિમલ અને સૈમ બહાદુર લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. રણબીર કપૂર સ્ટારર એનિમલે તેના કલેક્શનથી લોકોને ચોંકાવી દીધા છે. આ રણબીરના કરિયરની સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. તે જ સમયે, સૈમ  બહાદુર પણ તેના કન્ટેન્ટને કારણે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યો છે. તો ચાલો જાણીએ કે […]

ફિલ્મ એનિમલનો બોક્સ ઓફિસ પર જલવો,12 માં દિવસે કરી આટલા કરોડની કમાણી

રણબીર કપૂરની એનિમલ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. વીકએન્ડમાં જોરદાર કમાણી કર્યા પછી, અઠવાડિયાના દિવસોમાં પણ ફિલ્મની પકડ અકબંધ છે. સાથે જ સૈમ બહાદુરે પણ ટિકિટ બારી પર પોતાના પગ મજબુત રીતે લગાવ્યા છે. બંને ફિલ્મોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આવો જાણીએ ફિલ્મે 12મા દિવસે કેટલો બિઝનેસ કર્યો. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા […]

ગ્લોબલ બોક્સ ઓફિસ પર ‘એનિમલ’નો ડંકો,11 માં દિવસે આટલા કરોડની કરી કમાણી

 મુંબઈ:રણબીર કપૂર અને રશ્મિકા મંદાન્નાની ફિલ્મ ‘એનિમલ’ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરરોજ ફિલ્મ બુલેટની ઝડપે કમાણી કરીને આગળ વધી રહી છે. 10 દિવસમાં 700 કરોડ રૂપિયાનું કલેક્શન કરનાર ‘એનિમલ’ એ 11મા દિવસે પણ સારું કલેક્શન કર્યું છે. ‘એનિમલ’ ભારતમાં રૂ. 500 કરોડનો આંકડો પાર કરવાની ખૂબ જ નજીક છે. તે જ […]

રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ એ બોક્સ ઓફિસ પર 400 કરોડનો આકડો વટાવ્યો

મુંબઈ – અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ એનિમલનો ક્રેઝ લોકોમાં સતત જોવા મળી રહ્યો છે. રિલીઝના દસ દિવસ બાદ પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દબદબો બનાવી રહી છે અને શાનદાર કમાણી કરી રહી છે. હવે ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો છે.  બીજી તરફ ઘણો વિવાદ પણ થઈ રહ્યો છે. કેટલાક લોકો એનિમલમાં બતાવવામાં આવેલી હિંસા અને […]

દુનિયાભરમાં છવાઈ રણબીર કપૂરની એનિમલ,9 દિવસમાં આટલા કરોડની કરી કમાણી

મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ‘એનિમલ’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ બુલેટની ઝડપે કમાણી કરી રહી છે. ફિલ્મ જે ઝડપે બિઝનેસ કરી રહી છે, તે કદાચ શાહરૂખ ખાનની ‘પઠાણ’ – ‘જવાન’ અને સની દેઓલની ‘ગદર 2’ને પાછળ છોડી દેશે. વિશ્વભરમાં 9 દિવસમાં ફિલ્મોએ કેટલી કમાણી કરી? અહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code