Site icon Revoi.in

સ્વતંત્રા દિવસ નિમિત્તે પાકિસ્તાનના આતંકીઓની નજર જમ્મુ-કાશ્મીર પરઃ સેના એલર્ટ મોડમાં

Social Share

દિલ્હીઃ જમ્મુ -કાશ્મીર દેશનો એક એવો સંવેદનશીલ વિસ્તાર ગણાય છે કે જ્યા પાકિસ્તાની આતંકી સંગઠનોની નજર હંમેશા એટકેલી હોય છે, અવાન નવાર પાકિસ્તાવ તરફથી અહીં ગોળીબાર અને હુમલાો કરવામાં આવતા હોય છે,ત્યારે હવે 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે પાકિસ્તાનના આતંકીો જમ્મુ કાશ્મીરને ટાર્ગેટ કરી શકે છે,જેને લઈને સુરક્ષામાં વધારો કરાયો છે.

આતંકીઓના હુમલા કરવા બાબતે જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું હતું કે લશ્કરે તોયબા અને જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનો આ હુમલો કરવાના ફિરાકમાં જોવા મળી રહ્યા છે, તૈરાજ્યના ડીજીપીએ કહ્યું હતું કે આ હુમલાઓને રોકવા માટે સૈન્ય અને પોલીસ બન્નેને રાજ્યમાં એલર્ટ કરવામાં આવ્યા છે.સુર્કષામાં વધારો કરાયો છે,આ સાથે જ  તેમણે એમ પણ જણાવ્યું કે પોલીસ, સૈન્ય અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ બન્ને એકબીજાના સતત સંપર્કમાં છે.

આ સમગ્ર બાબતે ડીજીપીએ આપેલી માહિતી જમ્મુ કાશ્મીરમાં જે પણ અલગતાવાદીઓ આતંકીઓને સાથ આપી રહ્યા છે તેમના સામે કડક કાર્યવાગી કરવામાં આવેશે, જમાત, હુર્રિયત અને અન્ય અલગતાવાદી તત્વો જમ્મુ કાશ્મીરમાં સતત સક્રિયજોવા મળી રહ્યા છે. હાલના આંતવાદ માટે અલગતાવાદી સંગઠનો મોટા ભાગે જવાબદાર છે.

એનઆઇએ દ્વારા હાલમાં જ આતંકીઓને મદદ કરવાના કેસમાં જમાતના 61 જેટલા સૃથળોએ દરોડા પાડયા હતા. ત્યારે હવે 15મી ઓગસ્ટચ નજીક હોવાથી સેનાને એલર્ટ કરવામાં આવી છે,જમ્મુ કાશ્મીર પર સતત પાકિસ્તાનની નજર રહી છે દેશની શાંતિને ભઁગ કરવાના નાપાક પ્રયતક્નોના કાવતરના નિષ્ફળ બનાવવા સેના ખડે પગે જોવા મળે છે.