Site icon Revoi.in

FY2024 માં પેસેન્જર વ્હીકલ સેગમેંન્ટમાં રેકોર્ડ વૃદ્ધિ થવાની આશા

Social Share

વાહનોની વધતી કિંમત વચ્ચે માંગની કમીને કારણે, પેસેન્જર વ્હીકલ (પીવી) સેગમેન્ટમાં રેકોર્ડ 18-20%ની વૃદ્ધિ નોંધાવાની અપેક્ષા છે. મજબુત ઓર્ડર બુકિંગ અને સપ્લાય ચેનમાં સુધારા જેવું કારણ છે. આગામી નાણાકીય વર્ષમાં પણ આ વૃદ્ધિ ચાલુ રહેવાની ધારણા છે. હાઈ ડિમાન્ડવાળી ગાડીઓમાં પ્રીમિયમ વેરિએન્ટ જોવા મળી શકે છે, કેમ કે ઉંચા વ્યાજ દર અને ઈમ્ફ્લેશન જેવા માહોલના ચાલતા એન્ટ્રી લેવલ ગાડીઓની માંગમાં કમી જોવા મળી શકે છે.

ઈલેક્ટ્રિક ફોર-વ્હીલર (ઈ4ડબ્યૂ) સેગમેન્ટ- જે કુલ ઈવી બજારના વેચાણમાં લગભગ 6%નું યોગદાન આપે છે, કે હિસ્સેદારો પાછલા વર્ષોમાં ખૂબ વધી છે.

એની સાથેસાથે, OME (Orignal Equipment Manufacturers)ના ભવિષ્યમાં ઘરેલું બજારના હિસાબથી સારુ અને મોડલ પેશ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે જેનાથી બજારમાં કોમ્પિટિશન વધી શકે છે. એના સિવાય સ્ટ્રોન્ગ ઓર્ડર બુકિંગ, સપ્લાઈ ચેઈનમાં સુધારો, નવા મોડલની લોન્ચિંગ અને યૂટિલિટી વ્હીકલ (યૂવી) સેગમેન્ટમાં વધતી માંગના કારણ, આવતા વર્ષ 2025માં 18-20%ની આ વધવાની સંભાવના છે. કુલ ઘરેલું વેચાણમાં PV સેગમેન્ટની હિસ્સેદારી 18% સુધીની છે.

વર્ષ 2013માં, પીવી ઈન્ડસ્ટ્રીએ વર્ષે 27%ની વધારાની સાથે, ઘરેવું બજારમાં સૌથી વધૂ વેચાણ કર્યું હતુ. શરુઆતમાં ઈલેક્ટ્રિક ગાડીઓની કીંમત, તેમના પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટ વાળા સિબલિંગની તુલનામાં વધારે છે. વધેલી ડ્રાઈવિંગ રેંન્જ, ટેક્ષમાં છુટ અને સારી ટેક્નોલોજી જેવા કારણે આને લગાતાર આગળ વધવા દીધા.

Exit mobile version