1. Home
  2. Tag "TECNOLOGY"

AI મૃત લોકોને જીવિત કરી રહ્યું છે!, મનુષ્યની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર

AIના આ યુગમાં ઈમેજિનેશન સાચુ થતુ નજર આવી રહ્યું છે. જ્યા એક વાર મૃત વ્યક્તિનું અસ્તિત્વ ખતમ થી જાય છે. હવે AI GHOST દ્વારા એ લોકોને વર્ચુઅલ રીતે જીવિત કરવામાં આવે છે. આમાં જીવિત લોકની મેન્ટલ હેલ્થ પર અસર પડી રહી છે. AI GHOST કે DEADBOTS વર્તમાનના યુગનો એક ટ્રેન્ડ છે. તેમાં મૃત લોકોનું વર્ચુઅલ […]

18 થી 24 મહિનામાં બનશે 10,000 GPUs, જાણો ફ્યુચર પ્લાન

નવી દિલ્હીઃ ભારત સરકારે ઈન્ડિયા એઆઈ મિશન માટે થોડા દિવસો પહેલા 10,300 કરોડના રોકાણને મંજૂરી આપી છે. આ મિશન હેઠળ તે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સંબંધિત બધા પ્રોજેક્ટ્સને આગળ વધારવામાં મદદ કરશે. લેટેસ્ટ સમાચાર મુજબ, એક અધિકારીએ કહ્યું છે કે સેંકડો ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ એટલે કે GPU આગામી 18 થી 24 મહિનામાં બનાવવામાં આવશે. […]

APAAR દેશના 260 મિલિયન વિદ્યાર્થીઓના વિશાળ જૂથને ટ્રેક કરવામાં મદદરૂપઃ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં APAR: One Nation One Student ID કાર્ડ પરની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો. તાજેતરના વર્ષોમાં દેશમાં વિકસિત થયેલા ઘણા મહત્વપૂર્ણ ડીપીઆઈના મહત્વ પર પ્રકાશ પાડતા, તેમણે સમજાવ્યું કે કેવી રીતે 16 દેશોમાં આવા 53 ડીપીઆઈ વિકસાવવામાં આવ્યા છે, જેમાંથી 19 ભારતમાં છે. આ […]

Valentines Day: 66 ટકા ભારતીયો ઓનલાઈન ડેટિંગ એપનો શિકાર બન્યા

ભારતમાં ડીપફેક ટેક્નોલોજીને કારણે રોમાન્સ સ્કેમ વધ્યા છે. આ વર્ષે 66 ટકા ભારતીયો ઓનલાઈન ડેટિંગ એપનો શિકાર બન્યા છે. પાછલા વર્ષે આ આંકડો 43 ટકા હતો. ઓનલાઈન ડેટિંગ ટ્રેડને લઈને કમ્પ્યુટર સિક્યોરિટી કંપની એમએસઆઈ-એસીઆઈના તરફથી કરેલ શોધમાં 7 દેશના 7,000 લોકો સામેલ હતા. શોધ મુજબ, દેશમાં 66 ટકા લોકો ઓનલાઈન ડેટિંગ સ્કેમનો શિકાર બન્યા છે. […]

તમારા ફોનમાંથી તરત જ ડિલીટ કરો આ 6 એપ્સ, નહીં તો એકાઉન્ટ ખાલી થઈ જશે

જો તમે એન્ડ્રોઈડ યૂઝર છો, તો તમારા માટે મોટી ખબર છે. તમારા ફોનમાં માલવેર હોઈ શકે છે. એન્ડ્રોઈડ એપ્સની જાણ કરાઈ છે જે બે વર્ષથી ગૂગલ પ્લે-સ્ટોરમાં ઉપલબ્ધ છે અને એ એપ્સમાં માલવેર છે. આ એન્ડ્રોઈડ એપ્સની ઓળખ કરવામાં આવી છે જે બે વર્ષથી ગૂગલ પ્લે-સ્ટોર પર હાજર છે. આ એપ્સમાં માલવેર છે. આ એપ્સની […]

આ સરકારી એપ ખૂબ જ ઉપયોગી છે, અજાણ્યા નંબર પરથી આવતા કોલ બંધ થઈ જશે

મોટા ભાગના લોકો તેમના ફોન નંબર પર ડુ નોટ ડિસ્ટર્બ ચાલુ કરી દીધું છે. તેમ છતા અજાણ્યા નંબર પરથી આવતા કોલ બંધ થયા નથી. રિપોર્ટ અનુસાર ભારતમાં દરેક મોબાઈલ યુઝરને દરરોજ 6 અજાણ્યા કોલ આવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ DND એપ રજૂ કરી છે. તેના વિશે ખૂબ […]

જો તમે ઈલેક્ટ્રિક કાર ચલાવો છો, તો શિયાળાની ઋતુમાં આ ટિપ્સ જરૂર અપનાવો

ઈલેક્ટ્રિક વ્હિકલ ગ્રાહકોમાં વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. પરંતુ ઘણા લોકોને ખબર નહીં હોય કે હવામાનને આધારે તેનું પરફોર્મન્સ બદલાઈ શકે છે. જેવી રીતે શિયાળામાં બેટરીઓ પર પ્રતિકૂળ અસર થાય છે. તે ગાડીની રેંન્જને ઘટાડી શકે છે. તેથી શિયાળામાં તમારા ઈલેક્ટ્રિક વ્હિકલને સ્વસ્થ રાખવા માટે મહત્વ પૂર્ણ વાતનું ધ્યાન રાખો. લિથિયમ-આયર્ન બેટરી ઉર્જાનો સંગ્રહ કરે […]

ભારત અને ઓમાન વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને 15 વર્ષનાં રોજ હસ્તાક્ષર થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી. પ્રજાસત્તાક ભારતનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને ઓમાનની સલ્તનતનાં પરિવહન, સંચાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર વાત કરવામાં આવી હતી. એમઓયુનો આશય ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં ક્ષેત્રમાં પારસ્પરિક સમર્થન, ટેકનોલોજીની વહેંચણી, ઇન્ફોર્મેશન […]

FY2024 માં પેસેન્જર વ્હીકલ સેગમેંન્ટમાં રેકોર્ડ વૃદ્ધિ થવાની આશા

વાહનોની વધતી કિંમત વચ્ચે માંગની કમીને કારણે, પેસેન્જર વ્હીકલ (પીવી) સેગમેન્ટમાં રેકોર્ડ 18-20%ની વૃદ્ધિ નોંધાવાની અપેક્ષા છે. મજબુત ઓર્ડર બુકિંગ અને સપ્લાય ચેનમાં સુધારા જેવું કારણ છે. આગામી નાણાકીય વર્ષમાં પણ આ વૃદ્ધિ ચાલુ રહેવાની ધારણા છે. હાઈ ડિમાન્ડવાળી ગાડીઓમાં પ્રીમિયમ વેરિએન્ટ જોવા મળી શકે છે, કેમ કે ઉંચા વ્યાજ દર અને ઈમ્ફ્લેશન જેવા માહોલના […]

મોબાઈલ ફોનની બેટરી ઉતરી જવાની સમસ્યાથી છુટકારો મેળવવા અપનાવો આ ટીપ્સ

ફોનની બેટરી લો હોય તો ખૂબ ટેન્શન રહે છે કે કઈ રીતે બેટરીને બચાવી શકાય. વિચારો કે, ફોન જ બંધ થઈ જાય તો તમારા કેટલા કામ ઉભા રહી જાય. એવું એટલા માટે કેમ કે બેંન્કનું કામ, ઓફિસનું કામ, જમવાનો ઓર્ડર, ગેસ બુકિંગ, કેબ બુકિગ જેવા ઘણા કાર્યો ફોન પર જ થઈ જાય છે. બધુ છોડો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code