Site icon Revoi.in

વારંવાર કમજોરી આવતી હોય તે લોકો એ સવારે આ દૂધ-ચણા ના ડ્રિંક નું કરવું જોઈએ સેવન, જણો તેને બનવાની રીત તથા ફાયદાઓ

Social Share

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઘણા લોકોને શિયાળામાં અવાર નવાર ચક્કર આવવા કે બીમાર પાડવાની ફરિયાદ રહે છે આ માટે તેમનો નબળો ખોરાક જવાબદાર હોય છે આજે દુશ અને શેકેલા ચણાના પાવડર નું ડ્રિંક બનવાની અને તેના ફેડણી વાત કરી શું 1 ગ્લાસ દરરોજ સવારે નાસ્તામાં જો આ ડ્રિંક ઓઈવામાં આવે તો દિવસ દરમિયાન એનર્જી બની રહે છે .

બનાવવાની રીત

આ ડ્રિંક બનાવવાની રીત 

રાત્રે સૂતા વખતે બદામ અંજીર અને કાજુને પાણીમાં પલાળી દેવા

હવે સવારે મિક્સરની જાર માં ચણા ને પાવડર બનાવી લો

ત્યાર બાદ ચણાના પાવડરમાં 1 ગ્લાસ દૂધ પલાળેલા અંજીર ,ખજૂર અને બદામ  એડ કરી દો  હવે તેમના સાકર નાખીને બરાબર મિક્સ કારીલો

હવે આ ડ્રિન્કને ગ્લાસમાં કાઢી લો અને સવારના ખાલી  પેટેજ તેને પીવો રોજ આ મિલ્ક પીવાથી સરીરમાં ભરપૂર એનરી બની રહે છે

આ ડ્રિંક પીવાના ફાયદાઓ