Site icon Revoi.in

આત્મ નિર્ભર ભારતને લઈને રશિયન રાષ્ટ્રપતિ એ પીએમ મોદીની કરી પ્રસંશા, જાણો શું કહ્યું?

Social Share

દિલ્હીઃ- પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વભરના લોકલાડીલા નેતા છે તેઓ વૈશ્વિક નેતા બન્યા છએ ત્યારે ભારતમાં કરેલા તેમના કાર્યો વિશ્વભરમાં પ્રસંશનીય બની રહ્યા છે ખઆસ કરીને આત્મ નિર્ભર ભારતની જો વાત કરીએ તો તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીના પેટભરીને વખાણ કર્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે વ્લાદિવોસ્તોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી ‘મેક ઈન ઈન્ડિયા’ કાર્યક્રમને પ્રોત્સાહન આપીને યોગ્ય કામ કરી રહ્યા છે. , પુતિને આ વાત 8મી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં રશિયન બનાવટની કાર અંગેના મીડિયાના પ્રશ્નના જવાબમાં કહી હતી.